________________
( १०१ >
અર્થઃ—જે પ્રભુની, તેજસ્વી કીરણ્ણાના સમૂહથી વ્યાસ ચંદ્ર તથા સૂર્ય નામના બે દેવતાએયે વિનય યુક્ત શ્રેષ્ઠ ભક્તિયે કરીને પૂજા કરી છે. મહિમાના મંદીર, અનંત જ્ઞાન અને શુદ્ધ સ્વરૂપથી વ્યાપ્ત અને કામ ३५ હાથીને નાશ કરવામાં સિંહ સમાન તે શ્રી વીર જિન ( वीर भगवान ) निरंतर उदयालु आयो ॥ २४ ॥
॥ इति चतुर्विंशतिजिनस्तुतिसंपूर्णम् ॥
॥ अथ श्री मल्लिनाथस्तोत्रम् ॥
भुजंगप्रयात वृत्तम्
जिनेंद्रस्य यस्यास्ति जंघायुगं च, वरेण्येंद्र हस्तींद्रहस्तोपमं तत् ॥ समं यस्य संगुप्तजानुद्वयं वै,
स सन्मल्लिनाथोजिनोभां पुनातु ॥ १ ॥ અર્થઃજે જિવેંદ્ર ભગવાનનું, ઉત્તમ ઐરાવત હાથીની સુંઢના સરખું જંઘા યુગ્મ છે અને તેની સાથે જેને બે સરખા ગુહ્ય જાનુ છે એવા રૂડા મàિનાથ જિનેશ્વર મને पवित्र श.
सुरंभोपमं यस्य सारोरुयुग्मं, सुवर्णस्य कांच्या युतं श्रोणिचक्रम् || लुलभृंगवद्भाति रोम्णः सुराजि:, स सन्महिनाथोजिनोमां पुनातु ॥ २ ॥
"Aho Shrutgyanam"