Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ કંઇક આ નિબંધ વિષે અમારે ખાસ કહેવાનું નથી. વિદ્વાન લેખકેજ આ વિષે પિતાના નિવેદનમાં જણાવેલ છે, તેમણે સમાજ પ્રત્યેની સુધારણા માટે ધગશથી કડવું લાગે તેવું લખેલું વાચકને કદાચ જણાય પરંતુ તેની પાછળ તેમના હૃદયની ભાવના કેવળ સમાજ આગળ ધપે એજ છે. દીલની ધગશથી પ્રેરાઈને લખેલું છે માટે તેમની મને ગત ભાવના વિચારી આ નિબંધ વાંચવામાં આવે તે સમાજ વિચાર કરતે જરૂરી બને તેમ અમોને લાગે છે. ગોઘા જેનસંઘસિરિઝ તરફથી આ નિબંધ પ્રકાશિત કરવા સહાય મળેલી છે તેથી આ પ્રકટ કરવાનું શક્ય બનેલ છે આવી રીતે સામાજીક પ્રગતીમાં સૌ કોઈ સહાયભુત થાય તેમ ઈચ્છીએ છીએ વિદ્વાન લેખકે આ નિબંધ પ્રકટ કરવાનું કાર્ય અમારી સંસ્થાને સેપ્યું તે લાગણી બદલ તેમને આભાર માનીએ છીએ. ભાઇચંદ અમરચંદ શાહ B. A LL. B. પાનદમંત્રી –શ્રીયવિજયનગ્રંથમાળા છે પ્રકારના આંધી ચેક ભાવનગર (સૌરાષ્ટ્ર) ધિર્મ સંવત ૨૮ વીર સંવત ૨૪૭૬ ] ') : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 86