Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જૈન રાજાએ ૧ ડાહ્યા પુરુષાને જ રાખતા. એમ કહેવાય છે કે તેને ૫૦૦ મત્રી હતા.૧ તેમાં પણુ ૪૯૯ મંત્રીએ કરતાં છેલ્લે। મંત્રી શ્રી અભયકુમારીકાઈક અલૌકિક પ્રતિભાસ‘પન્ન પુરુષ હતેા. તે મહારાજા શ્રેણીકનેા મેાટા છેકરા થતા હતા. મહારાજા શ્રેણીકે એક વખતે પેાતાના પાડેાશી અને મિત્રરાજા ચેટકની પુત્રી સુજૈષા કે જેના રૂપનાં વખાણું દેશદેશમાં અહુ પ્રસરી રહ્યાં હતાં તેનું માગુ કર્યું પરંતુ ચેટક રાજાને તે વાત પસંદ ન પડી અને તેણે માટે શ્રેણીકનું અપમાન કર્યું. શ્રેણીકને ચેટકની મૈત્રી તાડવી ન ગમી પરંતુ તેને કન્યા ન મળી તેના કરતાં પણ અપમાનથી બહુ દુઃખ થયું. તેણે વિચાર કર્યાં કે ગમે તેમ કરી અપમાનને ખલે લેવા. તેનું શરીર ચિન્તામાં અને ચિન્તામાં ગળવા લાગ્યું. આ ખબર તેના પુત્ર અને મહામંત્રી અભયકુમારને મળ્યા. તેણે પિતાને કહ્યું કે હું ગમે તેમ કરી તમને ચેટકતી પુત્રી મેળવી આપીશ આપ ચિન્તા ન કરે. છબી અભયકુમાર એક વેપારીને વેશ લઈ શ્રેીક રાજાની સુંદરમાં સુંદર તાર્દશ છબી ચિતરાવી વિશાલા નગરીમાં એક અત્તરના મહાન વેપારી તરીકે ગયા, અને રાજમદિર પાસે પેાતાના વેપાર ચલાવ્યા. તેણે દુકાનેમાં ચારે બાજુ બધી ગાઢવી અને વચમાં ચૂડામણ સરખા શ્રેણીકની છઠ્ઠી મૂકી. પછી દરરે।જ આ સુ૨ેન્નાની દાસી તેની પાસે તેલ અત્તર આદિ લેવા આવે ત્યારે પોતે તે છક્ષ્મીને પગે લાગે ફૂલ ચડાવે. દાસીએ પૂછ્યું કે આ ખીને તમે શું કરે છે ? એટલે તેણે કહ્યું કે એ અમારા રાજા શ્રેણીક છે. તે દાસીએ તે છખી જોવા માગી ત્યારે તેણે કહ્યું કે અમારા રાજાનું અપમાન ન થાય તેવી રીતે ખુશીથી લઈ જાવ. પછી દાસી તે છક્ષ્મી સુજેશ્વા પાસે લઇ ગઈ. સુજેષ્ઠા શ્રેણીકનું અદ્ભુત રૂપ જોઈ તેના ઉપર મુગ્ધ બની. તેને શ્રેણીકને પરણવાનું મન થયું અને પાતે પગે ચાલી અભયકુમાર પાસે આવી કહ્યું કે મને તમારા રાજાના ગુણ સાંભળવાનું મન થયું છે. બુદ્ધિનિધાન અભયે તે યથાયેાગ્ય વર્ણવી બતાવી આપ્યું અને સુજેને ખાતરી કરી કે આ મને લાયક વર છે. તેણે અભયને ખાનગીમાં કહ્યું કે મને શ્રેણીક પાસે લઈ જાવ, અભયકુમારે વિશાલા નગરીની બહાર ખંડેરથી માંડી ડે શ્રેણીકની રાજધાની રાજગૃહ સુધી મેઢી સુરંગ ખેાદાવી. શ્રેણીકને ખેલાવ્યા. શ્રેણીક બત્રીસ સુભટા સહિત ત્યાં ગયે અને સુરંગ બહાર જને જોયું તે સુજેષ્ઠા અને ચેલણા અંતે બહેનેા ત્યાં ઉભી હતી. શ્રેણીકને સુજેષ્ટા પરવી હતી, પરંતુ નાની બહેનને સુજેષ્ઠા પર બહુ હેત હેાવાથી તેના આગ્રહથી તે ત્યાં આવી હતી. શ્રેણીકે કહ્યુ કે તમે રથમાં બેસી જાવ; ત્યાં સુજૈષ્ઠાને કંઈક સાંભરી આવ્યું હેાય તેમ તેણે કહ્યુ કે હું ઘેર ઘરેણાના કડીઓ ભુલી ગઈ છું, માટે લઇ આવું ત્યાંસુધી અહીં થેાભેા. સુજેષ્ટા ઘેર ગઇ, પાછળ શ્રેણીકના સુભટાએ કહ્યું કે શત્રુરાજ્યમાં નિર્ભીય રીતે વધારે વખત રાકાવું ઠીક નથી માટે ચાલે. શ્રેણીક ચેલાને લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. થેાડી વારમાં સુજેષ્ઠા પાછી આવી પરંતુ ત્યાં ૧ તેને ૫૦૦ મત્રી હેાય તે વાત લગાર અસંભવિત લાગે છે, પરંતુ એમ હાય ખરૂં ૐ તેની સભાના ૫૦૦ સભ્યા હાય અને તેએ તેને રાજકાર્યમાં મદદ આપતા હૈાય અને તેથી જ તેમને મંત્રી કહ્યા હાય તે! તેમાં કાંઇ અયેાગ્ય નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29