Book Title: Jain Paramparano Itihas Vol 4 Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 5
________________ [૪] ભારત બહારના ઈતિહાસએ અંતરના ઉમળકાથી વધાવી લીધા. આ જ કારણે આ વિષયમાં આગળ વધવા અમે વધુ ઉત્સાહિત થયા અને ઈતિહાસની સામગ્રી એકત્રિત કરવા લાગ્યા. ઇતિહાસના અભ્યાસીઓ માને છે કે જન સાહિત્યમાં સ્વતંત્ર ગ્રંથરૂપે તેમ જ છૂટાછવાયા પ્રાસંગિક ઉલ્લેખ ઘણે ઈતિહાસ લખાયો છે, જેમાં ભારતના પ્રાચીન ઈતિહાસના અણઉકેલ કોયડાને સરળ ઉકેલ મળે છે તેમ જ ઈતિહાસની તૂટતી સાંકળના સંયોજક અંકોડાઓ પણ મળે છે. આ દરેક ઘટનાઓને વ્યવસ્થિત રૂપ આપી પ્રકાશમાં લાવવી જોઈએ. સંસ્કૃત અને પ્રાકૃતના પૂરા અભ્યાસીઓ જ આ કામ કરી શકે તેમ છે. અમે ત્રણેએ ઉક્ત વાતને લક્ષમાં રાખીને “જન પરંપરાને ઇતિહાસ” રચવ શરૂ કર્યો. જેમાં છેલ્લાં ૨૫૦૦ વર્ષમાં થયેલ જિન આચાર્યો, મુનિઓ, રાજાઓ, મંત્રીઓ, શેઠિયા, વિદ્વાને, શહેરે, તીર્થો, ગ્રંથ, પરંપરાઓ અને મહાસભાઓ વગેરેને સપ્રમાણુ ઈતિહાસ રજૂ કરવાનો ઇરાદો રાખ્યો છે. આ ભાવનાથી ઉક્ત ઈતિહાસ માટે અમે નીચે મુજબ ધારણા રાખી હતી: ભાવ ૧–નિગ્રંથગછ ચંદ્રકુલ વનવાસીગરછ (ચત્યવાસી યુગ), વીર નિર્વાણુ સં. ૧ થી વિ. સં. ૧૦૦૦ સુધીને ઇતિહાસ, દિગંબર આચાર્ય પદાવલી. ભાગ ૨-ગચ્છ, વિ. સં. ૧૦૦૦ થી વિ. સં. ૧૨૫ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 476