Book Title: Jain Panchang 1911 1912 Author(s): Bhagubhai Fatehchand Karbhari Publisher: Bhagubhai Fatehchand Karbhari View full book textPage 5
________________ સાચી જાહેર ખબર તે કેવી? સુધારાના આ જમાનામાં દરેક વેપારીને પોતાના માલ ખપાવવા સારૂ જાહેર ખખરના આશરા લેવા પડે છે પણ જ્યારે માલ જૂના કે નહિ ખપે એવા હોય છે ત્યારે તેને સારા સારા વિશેષણા લગાડી અસલ કરતાં બહુજ ચઢીયાતું રૂપ આપવામાં આવે છે. ઉપરાંત તેમાં ખાટી ખાટી ડીંગ મારી ભેાળા લેાકેાને છેતરવાનુ... આજકાલ ડામ ઠામ જોવામાં આવે છે. એ કારણથી સાચી અને ખીજી જાહેર ખબર ઉપરથી વાંચકાના વિશ્વાસ ઉઠી જાય એ સ્વાભાવીક છે. પણ નાની છખી ઉપરથી માટી છબી પાડનારી એન્લાર્જે ફાટ કું, જુદીજ રીતે કામ કરે છે અને જેટલુ કહે છે તેટલુ જ કરી બતાવે છે. એટલુંજ નહિ પણ સસ્તામાં સસ્તી કીંમતમાં સારામાં સારૂ કામ કરી આપે છે જેની હિંદુસ્તાનના સર્વે રાજારજવાડા અને અંગ્રેજ તથા દેશી ગૃહસ્થાએ ઘણીવાર ખાત્રી છે. રેવાકાંઠા સ્વસ્થાન સણારના મેહેરખાન ઢાકાર સાહેબ શ્રી વખતસિહજીના કારભારી લખે છે કે રાધાકૃષ્ણની છબીનુ એન્લાર્જમેન્ટ મળ્યુ છે. કામ સારૂ થયેથી મારા મેહેરખાન ઠાકાર સાહેબે પ્રસન્નતા દાવી છે. ખીજું કામ આપવાના તેઓ વિચારમાં છે. મેારખીથી રા. નથુરામ ડી. શેઠ કહે છે કે તમાએ મોકલેલા ફોટા મળ્યા છે તે મારા સ્નેહી મી. ઝવેરીના હતા તેમને પસંદ આવ્યા છે. કપડાવાળા જાડા કાગળ પર હાવાથી ફા દેવા તુટવાના ભય નથી કામ સારૂં' છે. આખી દુનિયામાં સસ્તામાં સસ્તા ભાવ. છમ્મી નાપસદ પડે તા પાછી માકલી પૈસા મગાવી લેવા. ઈંચ લાંખી છખી કરવાના ૧૬ ઈંચ પહાળી ૨૦ २० ૨૪ ૨૪ ૩૦ "" "7 ,, .. 37 "" ૩૦ 99 ૪૦ ૫૦ "" "" "" "" 39 22 "" "" "" "" ,,, "" ૪૦ "" "" "" ઉપરાંત છમ્મીમાં રંગ ભરવાનું કામ તથા ઓઇલ પેઇન્ટીંગનું કામ કરવામાં આવે છે. ભાવ ઘણાજ કીફાયત છે. આરડર સાથે કીંમતનાં નાણાં અગાઉથી લેવામાં આવે છે. રૂ. ૮) ૨. ૧૩ ) .. ૨. ૨૦ ) રૂ. ૩૫) રૂ. ૫૦) એન્લારજો ફાટ કુંપની. કાન્તા બીલ્ડીંગ, ચીનાઈ બ્રધર્સની ઉપર પહેલે માળે, કાલકાદેવી રાડ.—મુબઇ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42