Book Title: Jain Panchang 1911 1912
Author(s): Bhagubhai Fatehchand Karbhari
Publisher: Bhagubhai Fatehchand Karbhari

View full book text
Previous | Next

Page 42
________________ Shaheenaduindiansensor othકાનાતકલકતer છાપામાં છપાતી દવાઓની જાહેરખબરો વીશે અનભવ. - પેઠ, જીલા નાસીક, તા. 3 જી જાનેવારી 111. મેહેરબાન ડાકટર અને દેશી વૈદ કાલીદાસ મોતીરામ. આપ સાહેબની બનાવેલી દેશી વનરપતીની બાદશાહી યાકતી અનંગ વિલાસ તથા લેપ બને દવા વાપરવાથી અત્યંત ફાયદો થયો છે. એ દવા દરેક રીતે ગુણકારી તેમજ સ્વાદિષ્ટ માલુમ પડી છે.. જોકે એ વખત દરેક પેપરમાં શક્તિની દવા વગેરે અનેક લાંબી લચક જાહેરખબર વાંચી તેવી દવાથી દુર રહેવા અને તેના બાબમાં એક મુંબઈના જાણીતા પત્રમાં ચર્ચાપત્ર લખ્યું હતું. પણ આપની દવાની અતી તારીફ થવાથી અને ભલા ભલા વિદ્વાનોના તેમજ મોટા માણસોના અભિપ્રાય વાંચવાથી વિશ્વાસ રાખી દવા મંગાવ તેનો ખરો ભાસ થયા છે અને તમારી દવાની તારીફ કરૂ તેટલી થાડી છે. સેવક, ફરામજી જમશેદજી–આબકારી કોન્ટેકટર. બાદશાહી યાકતી અનગ વિલાસ. ( આ દવાને સરકારી રજીસ્ટર નંબર ર૩૧ છે. ) આ દવા શક્તિની દવાનો રાજા છે. રાજા રજવાડા તથા પૈસાદાર લોકો આ રાજવંશી દવા બહુજ પસંદ કરે છે. આ દવા ઉમદા દેશી વનસ્પતીની બનાવટ છે. તાકાત માટે ઉંચામાં ઉંચી દેશી દવા જોઇએ તો બાદશાહી યાકુતી અનંગ વિલાસ છે. આ દવા વાપરવામાં કોઈ જાતની પરેજીની જરૂર નથી. 40 ગાળીની ડબી એકની રૂ પીયાં દશ. બાદશાહી ચુનાની લેપ. ( આ દવાને સરકારી રજીસ્ટર નંબર ૧૯ષ છે. ) 3 ઉમદા દવાઓમાંથી આ લેપ બનાવેલ છે અને તે શરીરની નસોને પુરતી તાકાત આપે છે. નબળી પડી ગયેલી શરીરની નસોને પુરતું જોર આપી ખરૂ પુરૂષત્વ લાવવા માટે આ લેપ ફતેહ મંદ ઈલાજ છે. ઔસ એકની ડબીના રૂપીયા આઠ. તમામ દવાઓનું પિસ્ટ ખર્ચ જુદું. ડાકટર કાલીદાસ મોતીરામ-રાજકોટ-કાઠીયાવાડ.

Loading...

Page Navigation
1 ... 40 41 42