________________
ગરમીના રેગા માટે વાપરે!
ક્યુરેલાઈન (રસ્ટી )
ફક્ત છ કલાકમાં અગન મધ થાય છે. પ્રમેહ, ગરમી, પેસાબમાં અગન થવી, રસી નીકળવી, અટકીને થવેા, તેમજ ગમે તે કારણથી થયેલી ગરમીને તરત બે ભાગ પીવાથી પેસાબમાં થતી અગન દુર થાય છે અને ત્રણ દરદ તદન નાબુદ થાય છે. આ દવા જંતુ વીનાશક (Antiseptic) હાવાથી પીચકારી મારવાની જરૂર રહેતી નથી. એક એક ભાગ દીવસમાં ત્રણ વખત દુધ સાથે લેવા. તેલ, મરચાં, ખટાશ વગેરે ગરમ ચીજો ખાવી નહી. કી શીશી
૧ ના રૂ. ૧-૮-૦,
માથાના દુ:ખારા માટે
ગુડેરીન.
પેસાબ અટકી મટાડે છે. ફકત ચાર દીવસમાં
ગમે તેવે માથાના સખત દુઃખારા, આધાશીશી, મસ્તક શુળ, શરદી અથવા ગરમીની રૂતુમાં થતા માથાના દુ:ખારા, સ્રીઓને માસીક બીમારીમાં થતા માથાના દુ:ખારા, વગેરે કોઈ પણ જાતના માથાના દુ:ખારાપર આ ગુડેરીન અકસીર ઈલાજ છે.
નબળા બાંધાની સ્રી માટે
ગુડેરીન.
અમુલ્ય ઔષધ છે. ગુડેરીન નવું લોહી ઉત્પન્ન કરનારા બધા તત્વે ધરાવે છે અને ખાસ કરીને મેંગેનીઝનુ વધારે તત્વ ધરાવે છે. ચુડેરીન લેવામાં સ્વાદીષ્ટ છે, એથી દાંત બગડતા નથી અને લેતાં કટાળા આવતા નથી. સાલ એજ ટા—એગ્લા ઇંડીયન ડ્રગ એન્ડ કેમીકલ કૅ પની, જથાબંધ તથા છુટક દવાના વેપારીઓ, નં. ૧૫૫, મારકેટ, જુમા મસીદ,–સુ ખઈ,