Book Title: Jain Panchang 1911 1912 Author(s): Bhagubhai Fatehchand Karbhari Publisher: Bhagubhai Fatehchand Karbhari View full book textPage 1
________________ જૈન પુત્રને આજના અને વધારા જૈન પંચાંગ. વીર સંવત ૨૪૩. વિક્રમ સ’વત ૧૯૬૮ સને ૧૯૧૧-૧૨ ht છપાવિ પ્રસિદ્ધ કરનાર, ભગુભાઈ તેહચંદ કારભારી. અધિપતિ જૈન ” મુંબઈ. We સસ્તી અને મોંઘી તીજોરીઓ. ગોદરેજ અનેક જાતની તીજોરી બનાવે છે. કેટલાક તીજોરી વેચનાર પેાતાની તીજોરી ઘરાકને બતાવી કહે છે કે આ તીજોરી ગાદરેજની રૂ. ૪૦૦ ની તીજોરીની બરાબર છે પણ અમે રૂ. ૩૦૦ માં આપીશું કામ ગોદરેજની રૂ. ૪૦૦ ની તીજોરીની બરાબર છે કે નહીં તે ખરીદનાર જાણી શકે એમ નથી કારણ જોડાઈ રહેવા પછી એક કારીગર પોતે પણ કહી શકે નહીં કે કામ હલકુ છે કે ઉંચુ. ગોદરેજને કારખાને આવનારને સમજ પડશે કે ખીજાએ જે જાતની તીજોરી રૂ. ૨૦૦ માં વેચે છે તેવી ગાદરેજની તીજોરી રૂ. ૧૫૦ માં મળે છે કારણ ગેાદરેજ રૂપીઆ એ‘સી હજારની કીંમતનાં સાંચાકામની મદદથી તીજોરીએ મનાવે છે. હાથે મનાવેલી તીજોરી સારી હોય નહીં તેમ મેાંઘી પણ થાય. કારખાનુ—ગેસ કંપની પાસે, પરેલ, મુખ દુકાન—મુળજી જેઠાની મારકીટની સામે,-મુંબઈ Drus b[seos, અમદાવાદમાં ધી “ ડાયમંડ જ્યુબિલી” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. माज મૂલ્ય એક આના.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 42