________________
દુનીયાને અજાયબીમાં નાખવાવાળે અદભૂત ચમત્કાર.
પારાનો ગલાસ અને પારાની ગોળી.
મહેરબાન ગૃહસ્થો! ઘણી મુદત થયાં મારા એ વિચાર હતો કે હું પારાને ગલાસ બનાવું. પણ તે વખતે એ વાત સાંભળી મારા ઘણું દોસ્તો તાજુબ થતા હતા. અને તેઓને બીલકુલ એકીન નહોતું કે પારાને ગલાસ કોઈ બનાવી શકે છે પણ મારા કેટલાક વરસની બરાબર કોશીશોથી એ કામ પરીપુર્ણ થયું છે. પારાને ગલાસ બનાવવાને માટે મોટા મોટા ડાકટર, વૈદે, અને હકીમ કોશીશ કરી કરીને થાકી ગયા છે. પણ અફસોસ છે કે પારાના ગલાસને નકશો તેઓને હાથ આવ્યો નથી. હાથ કયાંથી આવે છે જ્યારે કે કોઈ પુસ્તકમાં એ “અમૃત જીવન” પારાના ગલાસને નુકશો લખેલે જ નથી. પરભાભન સર્વ શક્તિમાનની મહેરબાનીથી અમોએ પારાને ગલાસ બનાવી તમામ દુનીયાને અચંબામાં નાખી દીધી છે. હું જોર દઇને કહું છું કે નીચે લખેલ તારીફવાળો પારાને ગલાસ કોઈ પણ માણસ બનાવીને મને બતાવશો તો તેઓને ઇનામ આપવામાં આવશે.
પારાના ગલાસની જાહેર પીછાન.
૧. આ ગલાસમાં પાણી ભરી અંદર એક બે રૂપીયા ભાર પાર નાખે. પાંચ મીનીટની અંદર ગલા સના સાબુત તળીએથી પારે તમામ બહાર નીકળી જશે. પાણીનું એક ટીપું પણ બહાર જશે નહિ.
અને ગલાસ બીલકુલ સાબુત રહેશે. ૨. એલોમીનીયમ નામની જે ધાતુ છે તેનું કોઈ પણ વાસણ પાણીથી ધોઈ કપડાથી ખુબ સાફ કરીને
આ ગલાસ ઉપર મુકો. તરતજ ગલાસમાં રહેલા વિજળીક જોરથી તે એલોમીનીયમનું વાસણ બળવું શરૂ થશે. અને તે વાસણ ઉપર રાખની પિપડી બંધાઈ જશે. ૩. આ ગલાસની સાથે સોનું ઘસવાથી તેનું પારા જેવું સફેદ થઈ જશે. ૪.નવાઈ જેવી પીછાન તે એ છે કે આ ગલાસમાં દુધ નાખીને પી જાઓ. પંદર મીનીટની બાદ ગ
ળામાં આંગળા નાખી ઉલટી કરીને કાઢી નાખે તે તે દુધ અસલ હાલતમાં પાછું નીકળશે. પણ - બીજી કોઈ ધાતુના વાસણમાં દૂધ નાખીને પીઓ અને ઉપર લખ્યા મુજબ ઉલટી કરીને પાછું - કાલે તે તમામ દુધ ફાટેલું નીકળશે.
પારાના ગલાસેના જાહેરફાયદા.
અમારા હિંદી ભાઇઓ એ વાતને સારી રીતે જાણે છે કે હિંદુસ્તાનમાં ખાસ કરીને હરેક ગ્રહસ્થા, કબીલદારે દરરોજ થોડું ઘણું દુધ પિતાના ખેરાકમાં લે છે. અને સાથે નમક (મીઠું) પણ હમેમ ખેરાકમાં ખવાય છે. નમક અને દુધ બંનેની તાસીર જુદી જુદી હોવાથી દુધ ગળાની નીચે ઉતરતાજ એકદમ ફાટી જાય છે. અને જેનાથી ઘણી જાતની બીમારીઓ જેવી કે બહુજમી, કબજીયાત વાગર પિતા થાય છે. યુનાનના મોટા મોટા હકીમે, વૈદરાજે, ચરક, સુશ્રુત, વાગભટ જેવા મોટા મોટા