Book Title: Jain Panchang 1911 1912
Author(s): Bhagubhai Fatehchand Karbhari
Publisher: Bhagubhai Fatehchand Karbhari

View full book text
Previous | Next

Page 38
________________ 9.89800gggggggggggggggggggSgggg રેગીપણું એ રીબાવનારૂં હમેશનું મૃત્યુ છે. રેગથી દૂર રહેવું એ સુખની સીમા છે. અમૃતતુલ્ય છે આતંકનિગ્રહ ગોળીઓ. Qeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee Pepee શરીરમાંથી અશક્તિનાં તમામ કારણેને દૂર કરી રોગોને મટાડે છે તથા તંદુરસ્તીને ટકાવે છે. તે અખૂટ અખંડ શક્તિનો ભંડાર છે. કિંમત ઘણું જ ઓછી એટલે ચાર ૭િ અઠવાડિયા માટે માત્ર બેજ ડબી અને એક ડબીને માત્ર એક જ રૂપિયે. આળસ કરી દિવસો કહાડવાથી અશક્તિ અને રોગનું બળ વધે છે, માટે આજેજ જ એ ગોળીઓ મંગાવે અને તુરત બળવાન તથા પુષ્ટ બને. બ્રા . નં. ૧–મુંબઈ કાલબાદેવી. ન ૨-કલકત્તા, ૨૧૪ બાઉબજાર. નં. ૩–પુના, બુધવારપેઠ. નં. ૪-મદ્રાસ, ૨૨ બર્ડવે. નં. ૫રંગુન, ૩૪ મુગલ સ્ટ્રીટ. નં. ૬–કરાંચી, બંદરરોડ. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી, જામનગર–કાઠિયાવાડ, 989899999ggggggggg999999999999 લાખ જુવાનની બરબાદ થતી જીદગીને સુધારી સુખી કરનાર - કામશાસ્ત્ર. જુવાનીમાં થતી ભયંકર ભૂલોનાં માઠાં પરિણામોને આબેહુબ ચિતાર આપી આરોગ્ય અને ઉન્નતિને ખરો રસ્તો બતાવનાર આ પુસ્તકની જૂદી જૂદી દશ ભાષાએમાં મળી આજ સુધી સાત લાખથી વધારે નકલે વહેંચવામાં આવી છે. જે તે તમારા વાંચવામાં ન આવેલ હોય તો નીચે જણાવેલ સરનામે આજે જ ૭ પત્ર લખી મંગાવી . જેમાં તેની કિંમત લેવામાં નથી આવતી તેમ તેનું પિસ્ટેજ | લેવામાં નથી આવતું. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી, જામનગર–કાઠિયાવાડ, 99999999999999999999999999999og

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42