Book Title: Jain Panchang 1911 1912
Author(s): Bhagubhai Fatehchand Karbhari
Publisher: Bhagubhai Fatehchand Karbhari

View full book text
Previous | Next

Page 20
________________ शारदा पूजन विधि. શુભ મુહુર્ત (સારા ચેઘડીએ) પ્રથમ ચોપડે શુદ્ધ બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરસ્થાપ, પડખે ધીરે દીપક તથા ધુપ રાખ, પૂજા કરનારે પિતાના જમણા હાથે નાડાછડી બાંધવી, અને પછી મનહર લેખણ લઈ નીચે લખ્યા મુજબ નવીન પડામાં લખવું. * શ્રી પરમાત્મને નમઃ શ્રી ગુરૂભ્યો નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હે, શ્રી કેસરીઆઇને ભંડાર ભરપુર હોજો, શ્રી ભરત ચક્રવર્તીની ઋદ્ધિ હા, શ્રી બાહુબલીનું બલ હેજે, શ્રી અભયકમારની અહિ હાજે, શ્રી કયવના શેઠનું સૈભાગ્ય હે, શ્રી ધન્નાશાલીભદ્રની સંપતિ હા. આટલું લખ્યા પછી નવી સાલ, મહી, દીવસ વગેરેથી પુર્ણ કરવું. . आटलुं कर्या बाद तेनी नीच, नीचे मुजब एकथी नव सुधी 'श्री' ओ देरा आकारे करवी. श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री અને ચેપડે સાંકડો હોય તે સાત કે પાંચ “શ્રી” કરવી. ત્યાર પછી તેની નીચે સ્વસ્તિક (સાથીઓ) કંકમથી કરવો અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મુકવું અને તે પાન ઉપર સોપારી, એલચી, લવીંગ અને રૂપાનાણું મુકવું. પછી ચોપડાને ફરતી જળધારા દઈને વાસક્ષેપ, અક્ષત અને પુષ્પની કુસુમાંજલી હાથમાં લઈ નીચેનો લેક બોલી ચેપડા ઉપર તે કુસુમાંજલી ક્ષેપવી. मंगलं भगवान् वीरो । मंगलं गौतमः प्रभुः मंगलं स्थूलिभद्राद्या । जैनो धर्मोऽस्तु मंगलम् ॥ ॥अथ श्री मंत्रस्तवनप्रारंभः॥ स्वाश्रीय श्रिमदर्हतं । सिद्धा सिद्धिपुरीपदम् ॥ आचार्याः पंचधाचारं । वाचका वाचनां वराम् ॥१॥ साधवः सिद्धिसाहाय्यं । वितन्वन्तु विवेकिनां ॥ मंगलनां च सर्वेषामाद्यं भवति मंगलम् ॥ २॥ अईमित्यक्षरं माया-बीजं च प्रणवाक्षरं ॥ एनं नानास्वरुपं च ध्येयं ध्यायन्ति योगिनः॥३॥

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42