________________
s
=
શ્રી વર્ધમાનસૂરી કૃત
સ્વમાનો સાર. જે પુરૂષે પાંચ ઈંદ્રી વશ કર્યા હોય તેવા પુરૂષને સ્વમ ફળે.
સ્વપ્ન આવવાને વખત, ને તેનું ફળ કયારે પ્રાસ થશે તેની વિગત.. રાત્રે પેહેલે પહોરે સ્વમ આવ્યું હોય તો.
૧ વરસે ફળ આપે. રાત્રે બીજે પહોરે
I ૬ માસે ફળ આપે. રાત્રે ત્રીજે પોહારે
- - ૩ માસે ફળ આપે. રાત્રે ચોથે પિહેરે
૧ માસે ફળ આપે. સવારે બે ઘડી રાત રહે ત્યારે સ્વમ આવ્યું હોય તે ૧૦ દીવસમાં ફળ આપે.
દિવસમાં સૂર્ય ઉગતી વખતે સ્વમ આવ્યું હોય તો તત્કાળ ફળ પામે. માઠું સ્વમ આવ્યું હોય તો પાછી સુઈ રહેવું, અને કેને કહેવું નહીં. સારું સ્વમ આવે તે ગુરૂ પાસે કહેવું, ગુરૂ ના હોય તે ગાયના કાનમાં કહેવું. સારું સ્વપ્ન દેખ્યા પછી સુવે તો ફળ પ્રાપ્ત ન થાય. કોઈ સ્વપ્ન મુરખ આગળ કહેવું નહીં.
સ્વપ્ન દેખ્યાની વિગત ૧. સિંહરથ, ડારય, બળદરથ, તેમાં બેઠા એવું દેખે તે રાજ થાય. ૨. ઘોડા, વાહન, વસ્ત્ર, ઘર કઈ લઈ જાય છે એવું દેખે તે રાજ્યભય, શાકબંધ વિસમ અર્થે હાની
વગેરે થાય. ૩. સૂર્ય, ચંદ્ર, ગળ્યું પીધું એવું દેખે તે પૃથ્વીનો ધણી થાય. ૪. સફેદ હાથી ઉપર બેઠે, નદી કાંઠે સાલનું કરું છું એવું દેખે તો સમસ્ત દેશપતિ થાય.
પિતાની સ્ત્રીનું હરણ એવું દેખે તે ધનને નાશ થાય. ૬. ધોળા સરપે જમણી બાજુએ દંશ દીધો એવું દેખે તો રાત્રીમાં સહસ્ત્ર સેનયા પામે. ૭. માણસનું મસ્તક, ચરણ, ભુજ, ખાઉં છું એવું દેખે તે રાજ્ય પામે. ૮. કાળી ગાય, ઘડે, હાથિ, પ્રતિમા દેખે તે સારું થાય. તે સિવાય બીજી કોઈ કાળી ચીજ દેખે
તે માઠી જાણવી. ૮. માઠું સ્વપ્ન દેખી દેવની પુજા દેખે તે સારી વસ્તુ પામે. ૧૦. ધ્ર, અક્ષત, ચંદન દેખે તે મંગળિક થાય. ૧૧. રાજા, હાથી, ઘોડા, સુવર્ણ, બળદ, ગાય દેખે તે કુટુંબવૃદ્ધિ થાય. ૧૨. રથ બેઠો જાય એવું દેખે તે રાજા થાય. ૧૩. તાંબુલ, દધિ, વસ્ત્ર, ચંદન, જાય, બકુલ, કંદ, મચકુંદ, ફુલ, વૃક્ષ દેખે તે લક્ષ્મી પામે. ૧૪. દીપ, પાના, ફળ, પદ્મ, કન્યા, છત્ર, ધ્વજા, હારાદિક આભરણ દેખે તો લક્ષ્મી મળે, પૈસો ટકો મળે. - ૧૫. હરણ, પ્રહરણ, ભૂષણ, મણું, મોતી, કનક, રૂપા, કાંસાનું વાસણ વગેરે લઈ જતું દેખે તે તેને
ધનની હાની થાય. ૧૬. બારણા, ભાગળ, હીંડળ, પાવડી, ઘર ભાગ્યાં દેખે તો તેની સ્ત્રી મરણ પામે.
૧૭. પગરખાં, છત્ર લાધ્યાં દેખે અથવા તીક્ષણ તરવાર દેખે તે પરદેશે ચાલવાનું થાય. - ૧૮. જે વહાણમાં ચઢયો તે વહાણ ભાગ્યું, ને પિતે તરીને નિકળે તે પરદેશ જાય ત્યાં લક્ષ્મી પામે છે
-