________________
२७
ગુજરાત ( અણુહિલ્લપુર ) પાટણમાં શ્રી પંચસરા પાર્શ્વનાથજીનું તીર્થ છે. પાટણુ રેલવે સ્ટેશન છે. આ શહેરમાં મુળરાજ; સિદ્ધ રાજ અને કુમારપાળ વગેરે જેની રાજા થયેલા છે.
મારવાડ,
મારવાડમાં આબુ પહાડ ઉપર આજીજીનું તીર્થ છે, ત્યાંના મ ંદિરાની કારણી હિંદુસ્થા. નમાં જોવા લાયક સાત જગા પૈકી સર્વોત્તમ
છે. આમુના ડુંગર બહુજ મોટા છે, સજળ છે, અઢારભાર વનસ્પતિની ઉત્પત્તિ સ્થળ મનાય છે. એ પહાડ ઉપર બાર ખાણુ છે. ખેતી વાડી કુવા વગેરે અને બ્રિટીશ લશ્કરી કેમ્પ રેસીડેન્ટ સાહેબનું નિવાસસ્થાન મેાજૂક છે. જડી બુટીએચવેલ બેસુમાર જથ્થામાં જડી આવે છે. ઠેકાણે કે કાણે ગુલાબ, ચંપા, કેવડા, જાઇ, જીઇ વગેરેનાં પુષ્પો ખીલેલાં હાવાથી આખા પહાડ ખુશમય દ્રષ્ટિગાચર થાય છે. અહિયાં વિમલશાહ શેઠ તથા દિવાન વસ્તુપાળ તેજપાળે અપાર દાલતના સદુપયાગ કરી જાહેર છટ્ઠગી કરી છે. દેલવાડા અને અચળગઢનાં જૈન મંદિ જોઇને દેવલાકના વિમાના યાદ આવે છે, પૂરા પુણ્યશાળી હોય તેજ આ તીર્થ સ્પર્શના કરે છે. આબુરોડ (ખરેડી) સ્ટેશનથી અઢાર માલ સળેલી અને પક્કી સડક મારફત ધાડા ગાડી, ખેલ ગાડી, રક્ષક-વગેરે વાહનાપર બેસી ડુંગરપર દેલવાડે જવાય છે.
|
|
ખરેડીથી અગર રાહસ્ટેશનથી આરા· સુર પહાડ ઉપર જવાય છે. ત્યાં કુંભારીયાજીનું જુનું તીર્થ છે. પાંચ જિનાલયેા જેવા
લાયક છે.
ક્રૂત પુર્વમાંજ વિચરેલ છે. મધ્ય આપાપા નગરીમાં ખરક વૈધે ખીલા કહાડવાના લેખ છે આ તીર્થ સ્થાપના તીર્થ છે.
રાણી સ્ટેશનની નજીક શ્રી વરકાણા તીર્થ છે, તીર્થપતી શ્રી :વરકાણા પાર્શ્વનાથજી છે. શિવાય નાડાલા, નાડલાઇ, ધાણેરાવ અને રાણકપુર એ ચાર અને વકાણજી એ ન્હાની પંચતીર્થી કહેવાય છે. રાણકપુરનુ જિનમ ંદિર નલિનીશુક્ષ્મ વિમાનના આકારની બાંધણીનું છે.
કામ અત્યંત રળીયામણું છે. ચેાવીસ મંડપ, ચેારાશી ભોંયરા અને લગભગ પંદરસે સ્તંભાયુક્ત ચૈામુખ જિનાલય છે. એ મંદીર ધનપાલ પારવાડે નવાણું લાખ રૂપિઆ ખરચી બધા
છે. એ ભાગ્યશાળીના વંશને હાલ પશુ ધાણેરાવ આદડીમાં છે.
પિડવાળા સ્ટેશનથી ત્રણ ગાઉ છેટે શ્રી અભણવાડજીનું તીર્થ છે. ડુંગરના થડમાં વિ શાળ ઘેરાવવાળા કિલ્લાસ હુ ભવ્ય જિનભુવન છે. આ તીર્થ માટે કેટલાક જૈનનું કહેવું થાય છે કે આ જગાએ શ્રીમહાવીર .સ્વામીના કા નમાં (ગાવાળાયે) ઠોકેલા ખીલા ખરકનામના વૈધે કહાડેલ છે પરંતુ શ્રી મહાવીર પ્રભુ છ દ્મસ્થપણામાં મારવાડ તરફ પધારેલજ નથી.
નાણા (નાના) સ્ટેશનથી નાણે, ખેડે, નાંદીએ જવાય છે. ત્યાં દરેક સ્થળે જીવિત સ્વામી ( મહાવીરસ્વામીની હયાતીમાં ભરાયલી પ્રતિમાજીઓ) છે.
જોધપુર જિલ્લામાં લુણી જંકશને થઇ ગઢ સવાણા સ્ટેશને ઉતરી ઉંટની સ્વારી મારફત સેાળ કાશ સાચાર ત્યાં જવાય છે. ત્યાં શ્રી વીરપ્રભુજીની ભવ્ય પ્રતિમા છે.
શ્રીમાલપત્તન ( ભીષ્ટમાળ ? ) ગામ છે ત્યાં શ્રી વીરપ્રભુજીનું તીર્થ છે. રેલવે સ્ટેશન કોઇ નજદીકમાં નથી.
વાલેાતરા સ્ટેશનની પાસે નાધાડા પાધૃતાથજીનું તીર્થ છે.
જોધપુરતીર્થ નજીક એશિયા નગરી:છે કે જ્યાં ઓશવાળ વંશની સ્થાપના થયેલ છે, તે જૈનતીર્થ છે.
વિકાનેર રેલવેમાં એકતારોડ સ્ટેશનથી ત્રણ ગાઉ ઉપર લાધી તીર્થં છે. ત્યાં શ્રીકુળવૃદ્ધિ પાર્શ્વનાથજી બિરાજમાન છે.
જેસલમેરથી ત્રણ ગાઉ છેટે લાવાનું તીર્થ છે, પગરસ્તાજ છે.
મેવાડ.
મેવાડમાં ચિતાડગઢ સ્ટેશન છે. ચિતાડના પર્વત ઉપર સ્તુતિપાત્ર કિલ્લામાં મશિ