Book Title: Jain Mahabharat Yane Pandav Charitra Author(s): Devprabhsuri Publisher: Meghji Hirji Bookseller View full book textPage 4
________________ .S S પ્રાસંગિક. ગુજરાતી જૈન સાહિત્યમાં કંઈક ઉદાસીનતા આવી ગઈ હોય એમ લાગ્યા કરે છે. છેલ્લા પાંચ-દસ વર્ષ ઉપર પ્રાચીન જૈન સાહિત્યના પુનરૂદ્ધાર અને પ્રકાશનને માટે જે ઉત્સાહ જોવામાં આવતા તે આજે ક્યાં છે? પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત જૈન ગ્રંથની નામાવલીઓ તૈયાર કરવા, તે ગ્રંથને સંશોધિત કરાવી તેના ભાષાંતરે દેશભાષામાં બહાર પાડવા પાછળ જે લગની જવામાં આવતી તે હવે કવચિત જ ક્યાંઈ કયાંઈ દષ્ટિગોચર થાય છે. પ્રસ્તુત પુસ્તક-જૈન મહાભારત કિવા પાંડવચરિત્ર એ પુરાણું પ્રયત્નની માત્ર પુનરાવૃત્તિ રૂપ છે. પાલીતાણુંની “જન ધમ વિદ્યા પ્રસારક સંસ્થા તરફથી શ્રીયુત શિવજીભાઈ દેવશીએ” આજથી લગભગ ચૌદ વર્ષ ઉપર જે ભાષાંતર પ્રકટ કર્યું હતું તે આજે ફરીથી નવાજ લેબાસમાં અમારા વાચકેના કરકમળમાં ધરીએ છીએ અને એ રીતે જેન સમા જમાં છેડે ઘણે અંશે ખીલવા પામેલી વાંચનઅભિરૂચીને સંતોષવા તથા ઉત્તેજવા માગીએ છીએ. વાચકે જોઈ શકશે કે આ પુસ્તકને સચિત્ર બનાવવા અર્થે અમે ખર્ચના ખાડામાં ઉતારવામાં તેમજ બીજી પરચુરણPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 832