Book Title: Jain Education and Empower Trust 2014 Author(s): Rajhansasuri Publisher: Jain Education and Empower Trust View full book textPage 6
________________ વિદ્યાર્થી ગૃહ 'જિત' ના અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીગૃહમાં બાળકોને મોકલવા તે એક મહત્વનું કાર્ય ચાલી રહ્યું છે. આજે આપણા સાધર્મિકો આ વધતી મોંઘવારી અને મર્યાદિત આવકમાં તેઓ... ૧) તેમના બાળકોને સારી રીતે પૌષ્ટિક ખોરાક આપી શકતા નથી. ૨) તેઓને ઓછો ખર્ચ આવે તે માટે તેઓ સૌથી સસ્તા ભાડાની જગ્યા જે એરિયામાં મળે તે એરિયામાં રહેવું પડે છે. તેમના બાળકો એ એરિયામાં રહેતા અજૈન બાળકો સાથે મોટા થાય છે અને તેમની આદતો અને વિચારોનો શિકાર થાય છે. ૩) જગ્યાઓ બહુ નાની હોવાનાં કારણે અને કુટુંબ મોટુ હોવાથી બાળકોને જરૂરીયાત પ્રમાણે અભ્યાસ કરવાનો માહોલ મળતો નથી. ૪) છોકરાઓ જલ્દીથી મોટા થઇ કામધંધે લાગી જાય અને પૈસા કમાતા થાય તેવી પરિવારની જરૂરીયાત હોય છે. આ સિવાય ઘણી બધી રીતે બાળકોને જરૂરી સંસ્કાર, જૈન ધર્મની જાણકારી વિગેરે મળતા નથી અને તેનો વિકાસ થતો નથી. Jain Education reasona TUS PETSOTTAV UUSE membrancorg આજળો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બળેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40