Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 31
________________ ૩૧ િ 'જિત' આભારી છે ‘આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી બને’ એવા મહાન ઉદેશને સાકાર કરવા માટેનાં આ ભગીરથ કાર્યમાં આપશ્રીએ તન-મન-ધન થી સાથ આપ્યો તે માટે 'જિત' આપનું ખૂબ-ખૂબ આભારી છે. 'રૂા. ૯,૦૦,૦૦૦/- થી વધારે રકમનું 'દાન આપનાર ભાગ્યશાળી પરિવારો શ્રી ચંદ્રકાંતભાઇ પી. મહેતા (માટુંગા-મુંબઇ) માતુશ્રી ચંદ્રાવતીબેન વસંતરાય મહેતા (હ. શ્રી ભદ્રેશભાઇ-ભદ્રેશ ટ્રેડીંગ કાં.લી.) માતુશ્રી દિવ્યાબેન નટવરલાલ જેઠાલાલ મહેતા (હ.હીતેનભાઇ-પાર્લા) મેસર્સ ગાંધી સ્પેશીયલ ટયુબસ લી. (હ. મનુભાઇ જી. ગાંધી) સ્વ. હિતેનભાઈ જયસુખલાલ દોશી (જેમ્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) શ્રી જયેશભાઇ રમણીકલાલ ઠાર | (ઘોઘાવાળા) શ્રી મયુરભાઈ રમણીકલાલ શાહ (મેરેથોન બિલ્ડર્સ-મુલુંડ) શ્રીમતી નિર્મલાદેવી શારદામલ જૈન | (હ. ધમેશભાઈ - નિર્મલ લાઈફ સ્ટાઈલ) શ્રી પીયુષભાઇ અવલાની તથા શ્રી કેતનભાઇ દોશી | (શારદા ટ્રેડલક્સ) માતુશ્રી રસીલાબેન ચીમનલાલ દોશી (ભાડેર-હાલ કાંદીવલી) માતુશ્રી શાંતાબેન ફકીરચંદ ઝવેરી (હ.સમીરભાઇ ઝવેરી - બોરીવલી) માતુશ્રી શાંતાબેન કેશરીમલજી જૈન (નિઓન લેબ-પાલઘર) શ્રી વિલાસભાઈ રસીકલાલ શાહ (નાશીક) (દરેક નામાવલી અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે છે.) 'સાધર્મિક વાત્સલ્ય કેટલો ઉંચો શબ્દ છે. વાત્સલ્ય નું કોઈ કારણ નથી હોતુ. આ સાધર્મિકો મારા છે, માટે મને એમના ઉપર વાત્સલ્ય છે, હેત છે, પ્રીત છે. મારા લાગ્યા qળીસારા પણ લાગ્યા, એદુઃખી છે માટે નહિ, પરંતુ એમારા છે માટે મારે ભકિતકરવીછે. એના દુઃખે દુઃખી, એના સુખે સુખીથઈએ. સાધર્મિક બંધુઓ પ્રત્યે આવો મારાપણાનો ભાવ આપણા સહુમાં પ્રગટો.. આચાર્ય રાજહંસસૂરિ (ભાવનગર) આજનો સાધર્મિક આવતીકાલની કોળી અને ઉચ્ચ શ્રાવક ઉછો

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40