Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 2
________________ જૈન આદર્શ પ્રસંગો પુસ્તક વિષે અભિપ્રાય ૧. પ.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસુરિ મ. સા. આ પ્રસંગો પુસ્તક (વાંચ્યા પછી) અનુમોદના તથા સુપુત સત્વને જાગ્રત કરે છે. જીવનમાં કાંઈક પણ શુભ કાર્ય કરવાનો ઉત્તમ મનોરથ પેદા કરે છે. આજના જીવોને ઉત્તમ આલંબનની જરૂરત છે, જેમાં આ બુક બોધક, માર્ગદર્શક, સરળ, શોર્ટ અને સ્વીટ જેવું છે.... (૨. પ.પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરિ મ. સા. “નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા... આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે.” ૩. ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખઃ પાંચકુવા કાપડ મહાજન “બેંગ્લોરમાં મારા મિત્રના ઘરેથી આ પત્ર લખું છું. અત્યારે પ્રાતઃ કાળે પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ આફ્લાદક બની ગયું છે. ઉંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માંગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી. દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” ૪. રાજેન્દ્રભાઈ : “પૂ. શ્રી આ પ્રસંગો પુસ્તક મારા સુશ્રાવિકાએ વાંચ્યું. ખૂબ ગમ્યું. વાંચી ઘણાં બધાનું કલ્યાણ થાય તે ભાવનાથી આ સુંદર પુસ્તકના પ્રચારમાં અમારે રૂા. ૫૦૦૦નો લાભ લેવો છે...” આવા પ્રશંસાપૂર્ણ અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52