Book Title: Jain Dharmik Shanka Samadhan Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવાં કર્મયોગીઓનાં કાર્યોથી આત્માની શુદ્ધિ થાય છે. પેથાપુરના જનસંઘે એમાસામાં ગુરૂભક્તિ સારી કરી હતી. શા. તિલાલ પાનાચંદ તથા શા, રમણિકલાલ ડાહ્યાભાઈએ મુફ શોધવામાં સહાય કરી છે. આ ગ્રન્થથી જેને, જેનધર્મમાં શ્રદ્ધાવાન રહે એમ ઈચ્છું છું. પ્રતિપક્ષી નિદકોને હું ખમાવું છું અને તેઓનું ભલું ઈચ્છું છું તેઓ પર દેષ વિતા તેઓ૫ર શુદ્ધ પ્રેમથી મૈત્રીભાવ ધારું છું અને આશા છે કે તેઓ મારૂં લખેલું સમજીને તેમાંથી સત્યગ્રહણ કરે અગર વૈરભાવ તજી મધ્યસ્થ બને અને આત્મશુદ્ધિ કરે. આ ગ્રન્થનું અશુદ્ધિ શુદ્ધિપત્રક કરવાની ઉપગિતા જણાઈ નથી છતાં જે કંઈ ટાઈપ વગેરે અક્ષર શબ્દદે રહી ગયા હેય તેઓને સંતે સુધારશે. 8 અનાથાશક્તિ રૂમુ. મહુડી, વિ. ૧૮૮૧પોષ વદિ ૭. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60