Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) શ્રી ગષભદેવ પ્રભુ. શ્રી સિદ્ધાચલ પર્વત પર પધાર્યા તથા ત્યાં પુંડરીક ગણધર પધાર્યા તથા પુંડરગિરિ નામની સ્થાપના વગેરેનું વર્ણન કર્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પણ શત્રુંજય ડુંગર તીર્થ તરીકે મનાતે હતો, ભરતરાજાએ સિદ્ધાચલને સંધ કહાડે હતે. વિક્રમરાજાએ શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સિદ્ધાચલને સંધ કહાડયો હતો. મૂળસૂત્ર વિપાકમાં પણ રાવતનું ઉતરે ત્યાદિ પાઠ છે. દિગબરે પણ પ્રાચીન પુરાણના આધારે સિદ્ધાચલને તીર્થ માને છે. જાવડશાહે શત્રુંજયને ઉદ્ધાર કર્યો હતે એમ પ્રાચીનપુસ્તકથી સિદ્ધ થાય છે. હેમચંદ્રાચાર્યની પૂર્વેનાં સિદ્ધાચલપર દેરાસરો હતાં, તેની કુમારપાલે અને શ્રી હેમચંદ્રાચાર્યે સ્તવના યાત્રા કરી છે, તેથી સિદ્ધાચલ પ્રાચીન તીર્થ છે એમ સિદ્ધ થાય છે અને શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે શત્રુજય કલ્પ વગેરે પ્રાચીન ગ્રન્થ હતા એમ સિદ્ધ થાય છે. જ્ઞાતા સૂત્ર તથા અંતગડ દશાંગસૂત્રમાં જાય તે પિતા ઈત્યાદિ સિદ્ધાચલ તીર્થનાં પ્રમાણે છે. કેટલાક કહે છે કે શત્રુજય માહાભ્યગ્રન્થ, આધુનિક ચઉદમા પન્નરમાસિક પછીનો છે. તેમાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોનું અનુકરણ કરનારા કહે છે કે પન્નરમા સોળમા સૈકાના એક પુસ્તકોના સૂચિપત્રમાં શત્રુંજયમાહાભ્ય ગ્રન્થની નેંધ નથી. અમે તસંબંધી જણાવીએ છીએ કે તેમની એ નોંધમાં જૈનધર્મગ્રન્થો પૈકી ઘણા ગ્રન્થો જોવામાં આવતા નથી, તથા એક ભંડારની નેંધમાં જૈનધર્મનાં સર્વ પુસ્તકો હોય છે એવો નિશ્ચય છે જ નહીં, કલમ ખડીઆનાં નામો કેટલીક વખત કેટલાક કોષકારે તે પોતાની પાસે છતાં ભૂલી ગયા છે, તો તેવા ગ્રન્થભંડારની સૂચિપત્ર કરતાં પાસે વાંચવા પુસ્તક બહાર હોવાથી કદાપિ ગ્રન્થભંડારની યાદીમાં ન દાખલ કર્યું હોય એમ કેમ ન બને ! પત્તરમી ચાદમી સદીના સર્વ જૈનગ્રન્થભંડારોની યાદીઓ જે મળી આવે અને સર્વ જૈનશાસ્ત્ર ભંડારમાંથી તેનું નામ પછી જે ન આવે તે ત્યારે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60