Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) હતી તેથી તેને દેવે બત્રીશ ગેળીઓ આપી હતી, તેથી બત્રીશ પુત્રો થયા. તે ચેલણાના હરણ વખતે મરણ પામ્યા હતા, ઉપરના દૃષ્ટાંતોથી દેવદેવીની સહાયતા થાય છે એમ સિદ્ધ થાય છે. જેઓ દેવ અને દેવીઓ યક્ષે, વિરે વગેરેની હયાતીનું ખંડન કરે છે, તેઓની માન્યતા જૂઠી છે. જેઓ સહાયતાનું ખંડન કરે છે તેઓ જનશાની ઉત્થાપના કરે છે અને જૈનધર્મના શત્ર તરીકે નાસ્તિકતરીકે જાહેરમાં સિદ્ધ કરે છે, જેનામે તેવા નાસ્તિકોની સંગતિ કરવી નહીં. જેઓ જૈનશાસ્ત્રોમાં કહેલાં સ્વર્ગ, દેવલોકની ઉત્થાપના કરે છે તેઓ ખુદ સર્વન મહાવીરની ઉત્થાપના કરે છે, સ્વર્ગ અને નરકની ઉથાપના કરતાં જૈનશાસ્ત્ર, જૈનધર્મ અને જેને તીર્થકરોની ઉત્થાપના થાય છે, જૈનશાસનદેવોની નિન્દા આશાતના કરવાથી અને ગુરૂઓની નિન્દા કરવાથી કુલ ક્ષય થાય છે. પગામ સજજાયમાં સેવા સત્તાવાણ, સેવળ ramrg. એ પાઠ છે. દેવોની અને દેવીઓની નિન્દા આશાતના અને તેઓનું ખંડન કરવાથી પાપકર્મ બંધાય છે. શ્રી મલ્લિનાથ ભયણી, પાનસર, કેશરીયાજી, મહુડી વગેરે ચમત્કારી તીર્થોમાં જે યાત્રાળુઓ જાય છે તે સર્વે બાધાઆખડી પુત્રસ્ત્રી લક્ષ્મીની લાલચના માર્યા જાય છે અને ફેરા ખાય છે, ઈત્યાદિ કથનારા તથા લેખક, આર્યસમાજી જેવા તથા નાસ્તિકોષદષ્ટિવાળા છે, તેઓ પોતાની દષ્ટિ જેવા બીજાને કહપી લેનારા જાણવા. જેનો કે જે કુલથકી જેનો છે તેઓ અન્ય દર્શનીઓના તીર્થો કરતાં જૈનતીર્થોની યાત્રાએ જાય છે તેઓને નિર્મલસમકિત થવાનાં ઘણાં કારણે મળે છે અને તેઓ જિનેશ્વરની ભક્તિ, સાધુ વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંત ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે તેથી ઉપુણ્યકર્મોદયે આ ભવમાં પણ તેઓ લક્ષ્મીપુત્ર સ્ત્રી વગેરે વાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે અને તે વાંછિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60