Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) નથી અને લેાટેશ્વર વગેરે જનારાએ તે મિથ્યાત્વી પણ થઈ ગએલા દેખાયા છે; તેથી કેશરીયાજી મહુડી વગેરે જનારા અને ખાધા આખડી રાખનારા કે જે કુલથી જૈને છે તે, મિથ્યાલી લેાટેશ્વર વગેરે તીર્થે જનારા જૈમ કરતાં અનતગુણા ઉત્તમ જાણવા. કારણ કે તે છેવટે જૈનધર્મી રહે છે અને સુગુરૂની જોગવાઇ મળે બાધા આખડીઓમાંથી પણ મુક્ત થાય છે અને બાધા આખડી રાખ્યા વિના પણ શાસન દેવદેવીઓને માને છે પૂજે છે, જૈતામાં એકડીયાંની શાળા જેવા પણ કુલ જૈના હાય છે, તેઓ સ્વાર્થ માટે પૈાલિકષ્ટિ વસ્તુઓના લાભ માટે દેવદેવીઓની પ્રાર્થના કરે છે, તેને ખાદ્યલક્ષ્મી વગેરે પદાર્થોની ઘણી જરૂર હેાય છે તેથી તે, તેઓની દશા પ્રમાણે તીર્થસ્થામાં જઇ લક્ષ્મી વગેરે મળવાની ભાવના કરે છે અને તેમને ભાવના પ્રમાણે લની પ્રાપ્તિ પણ પુણ્યાદયે થાય છે, ભાવના એજ સંકલ્પ છે. યોગશાસ્ત્રોને નિયમ છે કે સંકલ્પ જ તે કાર્ય કરે છે અને દેવે તે તેમાં નિમિત્ત માત્ર અને છે. મેસ્મેરીઝમ, હિમનેટીઝમ વગેરે યેાગના કેટલાક ભાગને અમેરિકનોએ પ્રસિદ્ધ કર્યાં છે તેમાં શ્રદ્ધા સંકલ્પ બળથી મનુષ્ય, દેવતી પેઠે ચમત્કારો કરી બતાવે છે એમ જણાવ્યું. છે તે વિધાને અમેાએ અનુભવ કર્યાં છે, તેથી મનુષ્યની શ્રદ્ધા વિચારજ, મનુષ્યતે કુલ આપનારા થાય છે. તે પ્રમાણે જેને શાસન દેવીરા ઉપર એવી શ્રદ્દા છે કે તેએ મ્હને અવશ્ય ફૂલ આપશે, તેઓને તેઓના શ્રદ્દા સંકલ્પ જ્યારે ત્યારે આ ભવમાં અને પરભવમાં સંકલ્પાનુસારે ફળ આપે છે અને તેમ નિરિયાવલીસૂત્રમાં આપેલી .એક સાધ્વીની કથાથી સિદ્ધ થાય છે. જે કુળે જૈને છે અને જૈનદેવ ગુરૂ ધર્મના રાગી છે, તેઓ કંઈ એકદમ એકલા મેક્ષ સુખમાટે ત્યાગી બની જતા નથી. તેઓને તે ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુ મેળવવાની ઈચ્છા છે, તેથી તેઓ દેવતાએની સેવા ભક્તિારા ઇચ્છિત વસ્તુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60