Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) પૂર્ણ શ્રદ્ધાનું રહે અને ગીતાર્થ ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મમાં વર્તે એવા ગૃહરથ જિનેને એ દશા પ્રમાણે રાજકીય બાબતમાં ભાગ લેતાં અમારા જૈનશાએની તથા અમારી મનાઈ નથી પણ જેનશાસ્ત્રથી વિરૂદ્ધ ગાંધીજીની ત: સાંભળવા પ્રમાણે એવી ભાવના છે કે જૈન સાધુઓ-સન્યાસીઓ-બાવાઓ. -ફકીરે-ત્યાગીએ જે રેટીઓ કાંતે તો બહુ સારું. ગાંધીજીના વિચારે રૂશિયાના મહાત્મા ટોલ્સ્ટોયના અનુકરણના અમુક ભાગ તરીકે છે. મહાત્મા ટેસ્ટ બાઈબલમાં લખેલું નરક છે જ નહીં એવી પ્રરૂપણ કરી છે, કારણ કે પ્રભુ દયાલુ પ્રેમી છે તે જીવને દુઃખ આપવા નરક રચે નહીં. આ બાબતમાં ગાંધીજીની. માન્યતા એવી છે કે કેમ ? તે તેમના ખુલાસાથી સમજી શકાય.ગાંધીજી આર્યસમાજીઓની સાથે ચર્ચાના મૂલમુદ્દાના સંબંધે જણાવે છે કે કેઈપણ ધર્મમાં મનુષ્ય સર્વજ્ઞથ નથી, મનુષ્યધર્મજણુવે છે તેથી સત્ય. અને અસત્ય બનેથી મિશ્રશાસ્ત્રહે છે તેથી કઈધર્મમાં પરિપૂર્ણ સત્ય કહેવાયું નથી. આવાજ ભાવાર્થને તે જણાવે છે, પણ જેનશા તે એમ જણાવે છે કે મનુષ્ય, પરમાત્મા સર્વજ્ઞ બને છે. એવીશ તીર્થક સર્વજ્ઞ દેવ થયા. અને તેઓએ સંપૂર્ણ સત્ય પ્રકાર્યું છે. તેથી સર્વજ્ઞ મહાવીર વગેરે તીર્થંકરાની માન્યતાથી ગાંધીજીની માન્યતા વિપરીત અસત્ય હોવાથી ગાંધીજી જૈન ઠરતા નથી પણ મિથ્યાત્વી ઠરે છે અને ધર્મની બાબતમાં તથા જનશાસ્ત્ર વિરૂદ્ધ એવી તેમની માન્યતાઓને સત્ય સ્વીકારી લેનાર અન્ધદષ્ટિ રાગીઓનું કહેવું, અસત્ય માનવું અને ગાંધીજીની જૈનધર્મ વિરૂદ્ધ આજ્ઞાઓને માનવામાં જેને મહામિથ્યાત્વ લાગે છે, અને પ્રભુ મહાવીરદેવની આજ્ઞાન વિરાધક્ષણને દેષ લાગે છે.ઈત્યાદિ ગીતાર્થ ગુરૂગમથી, સમજી લેવું. ' પ્રશ્ન-જ્ઞાતપુત્ર મહાવીરનામના ચોપાનિયામાં પ્રભુને ઘરેણાં આભૂષણ ચઢાવવા સંબંધીમાં ટીકા ચર્ચા કરી છે તે સંબંધી રોડ ખુલાસો આપે છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60