Book Title: Jain Dharmik Shanka Samadhan Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. વિ. સં. ૧૯૮૦ માં જે જે લેાકેાએ જૈનધર્મશાસ્ત્રાના મતવ્યેા સબંધી વિચારે દર્શાવ્યા હતા. તેના શકિત વિચારોની અસરથી અન્ય જના મુક્ત રહે એવા ઉદ્દેશથી જૈનધાર્મિક શંકાસમાધા ગ્રન્થ, પેથાપુરમાં તેજ ચામાસામાં શ્રાવણ માસમાં લખી પૂર્ણ કર્યાં. આ ગ્રંથમાં જે કંઇ ઉત્તર તરીકે લખ્યું છે તે જૈનશાસ્ત્રના આધારે લખતાં છતાં છદ્મસ્થ દશાથી અનુપયોગે જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હાય તેની સÜસમક્ષ મારી ભાણું છું અને તેને સુધારવા જૈનગીતાર્થીને વિનયપૂર્વક પ્રાર્થના કરૂં છું. હાલમાં અનેક ધર્માંમાં સંક્રાન્તિયુગ પ્રવર્તે છે. દેશ સમાજ વગેરેમાં આયારે વિચારા સંબંધી સક્રાન્તિયુગ ચાલે છે. અસ્થિર પ્રજ્ઞાવાળા તથા અલ્પજ્ઞમનુષ્યોને ગીતાર્થજ્ઞાનીઓના સમાગમના અભાવે તેમજ જૈનશાસ્ત્રના અભ્યાસના અભાવે અનેક જાતનો શકા પડે એમાં આશ્ચર્ય નથી. તેથી તેવાઓને ગ્રન્થરૂપે પ્રત્યુત્તર આપતાં અન્ય જા કે જે સત્યગ્રાહી છે તેને આવા ગ્રન્થાથી સમકિતની નિર્મલતા રહે એવું જાણીને મેં મારી ફર્જ બજાવી છે અને તેથી પ્રતિપક્ષી વિચાર વાળાઓને તે ન રૂચે અને તે મારી નિંદા કરે તેાપણુ મને તે। તેઓપર સમભાવ, ભાવદયા હોવાથી કર્મની નિર્જરાપૂર્વક આત્મશુદ્ધિ થવાની છે અને ભવિષ્યમાં પણ અને ત્યાંસુધી પુનઃ શંકાઓના જવાબ તરીકે જૈનધર્મ અને જૈનસંધની નિષ્કામભાવે સેવા કરવાની નિષ્કામ પ્રવૃત્તિ ચાલુ રહેવાનીજ. આવા સંક્રાન્તિયુગમાં મારી ફરજ મારે બજાવવી જોઇએ તેમાં પ્રતિપક્ષી નિંદા તરફથી ઉપસર્ગ થાય તાપણુ મારે તેઓની નિર્દો કર્યાં વિના તેઓનું બૂર કરવાની વિચાર પ્રવૃત્તિ વિના મારૂં કાર્ય કરવાનુંજ રહ્યું. પ્રતિપક્ષી નિંદકાપર મને ભાવયા અને સમભાવ વર્તે છે તેથી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60