Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 154
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનથાના ત્રણ સ્તરી પ્રચાર કર્યાં. એ યજ્ઞમાં કશી જ બાહ્ય સામગ્રીની જરૂર નથી; બલકે ખાવ સામગ્રીના ત્યાગને જ ઉપદેશ છે. આત્મામાં રહેલા કલેશે। અને દોષોને દૂર કરવા ધ્યાન ધરવું અને આત્માને નિમ`ળ કરવા પ્રયત્ન કરવા-એ જ સક્ષેપમાં યેાગમાગ છે. એ માટે એકાંતવાસ, અપરિગ્રહી જીવન અને આત્મનિરીક્ષણની ટેવ-એટલુ હોય તેાપણ બસ છે. (૪) સંચમી જીવન—રામ અને કૃષ્ણના જીવનમાં સન્યાસની વાત નથી. એટલે કે તેઓ સંસારને અસાર સમજીને ભરયુવાનવયે સંસારત્યાગના મહત્ત્વને સ્વીકારતા નથી; એટલું જ નહીં પણ, પેાતાના જીવનમાં સન્યાસના એ પ્રકારના માને અપનાવતા પણ નથી. તેથી ઊલટુ, આ બંને મહાપુરુષો-ભગવાન મહાવીર અને બુદ્ધ-સમાનભાવે સંસારને ત્યાજય સમજે છે; અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે સાંસારને છેાડી જવામાં માને છે; અને પેાતાના જીવનમાં ભરયુવાન વયે પત્નીને છેડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી તેએ સ ંસારી વેા માટે એક નવેા જ આદશ ઉપસ્થિત કરે છે અને તે છે સંયમને. ભાગને ૧૨૫ મા સસારમાં સામાન્ય છે, પણ જન્મીને જે માટે પ્રયત્ન કરવા પડે તે તા સયમમાગ છે. જીવન ભાગ માટે નથી પણ ત્યાગ માટે છે, અને તેની પ્રતીતિ કરાવવા પાત ત્યાગમાના અંગીકાર કરી આત્યંતિક રીતે ભાગવિમુખ થવાના પ્રયત્ન કરી મેાક્ષ મેળવે છે. બ'ને સંયમી જીવન સ્વીકારે છે, છતાં પણ તેના સયમમાગ માં એક તફાવત સ્પષ્ટ છે : ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને છે અને યુદ્ધ મધ્યમ માર્ગે ચાલનારા છે. આથી તેના સધ્રામાં પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માગ અને મધ્યમ માર્ગ અપનાવાયેા છે. (૫) તૃષ્ણા અને અજ્ઞાનના ત્યાગ—અને સમાનભાવે ધોષણા કરે છે કે જીવનમાં જે વિપર્યાસ છે તે અજ્ઞાનને કારણે છે. જે આત્મા નથી તેને આત્મા માની જીવા વિવેક ગુમાવી બેસે છે અને તૃષ્ણામાં પડે છે. અને એ તૃષ્ણાવલ્લીમાંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્વેષનાં જાળાં ગૂથાય છે, અને સંસારચક્ર ફર્યાં કરે છે. આ વિષચક્રના ભેદનના એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. આથી તૃષ્ણા પર કુઠારાધાત થશે અને સમગ્ર સંસારતું મૂળ કપાઈ જશે. આમ આટલે સુધી બંને એકમાગી છે, પણ પછી અજ્ઞાન દૂર થઈ જે બવાનુ છે તેનાં “તેનું દન જુદ છે. અનુ દર્શન ક્ષણિકામાં પિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186