Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 179
________________ ૧૫૦ જૈનધર્મચિંતન જ્યારે વસ્તુવિચાર કરે છે, અને ખાસ કરી આત્મવિચાર કરે છે, ત્યારે જેના અનેકાંતવાદને સંમત એવા ભેદભેદને આશ્રય લે છે. અને દ્રવ્ય-પર્યાયવાદનો આશ્રય લઈ વસ્તુની નિત્યતા-અનિત્યતા સિદ્ધ કરે છે. નૈયાયિકને અનેકાંતવાદમાં વિરોધ જણાય છે, પણ એ જ તૈયાયિકોએ અવાન્તર જતિને એક પ્રકારને સામાન્ય–વિશેષ કહ્યો છે, જેમ કે ગોત્વ જાતિ રએ ગાયેની અપેક્ષાએ સામાન્ય છે, પણ અશ્વત્વની અપેક્ષાએ વિશેષ છે. રામાનુજ, વલ્લભ આદિ બ્રહ્મના પરિણામવાદને માનનારા હોઈ તે વિષે તેઓ પણ અનેકાંતવાદી જ કહેવાય, છતાં પણ તેઓ શંકરાચાર્યે કરેલ અનેકાંતવાદના બંડનમાં સંમત થાય છે, તે સાંપ્રદાયિક અભિનિવેશ જ છે. –“પ્રબુદ્ધજીવન”, ૧-૩-૬૩, ૧-૪-૬૩, ૧૬-૪-૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186