Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 5
________________ આદીનાથ ચરિત્ર. - - - - पुनि सर्वार्थ सिद्धि अनुतरमे, सागरोपम तैतीस उमरमे । हुए देव सब अति सुखकारी, पंचम डोलहिं हुए विहारी॥ बारह भव मे गाया भाई, गलती की क्षीमये मूर्खाइ । श्रीमहाराज प्रताप मुनीशा, करी तैयार सड़क अरु दीशा ।। પ્રેમ ૩ë ગાવત નાક, નૈત્ર વૃંદ્ર વૈદ ના • मै मूरख न बड़ाइ योगू, गुरु प्रताप का है उपभोगू ॥ धन्य धन्य श्रीगुरु महाराजा, जीवनभर कीना पर काजा। मै तुम भाषा गावन चाहूं, दास जानकर करिये छाई॥ हुक्म हुआ आचार्य का, लीना सीस चड़ाय । ऋशभ प्रभूके चरणमें, दीना चित लगाय ॥ मै बालक अज्ञान हूं, तुम समर्थ महाराज । जैन जगत विचरण करूं, राखो मेरी लाज ॥ पहेला सर्ग तमाम, मै गाया अति प्रेमसे । गायन हीं मम काम, शुभ चरित्र भगवानका ॥ पहला सर्ग समाप्तः १२ भव समाप्तः (અપૂર્ણ) સરસ્વતી ગુણ સ્તુતી. રચયિતા -જૈન ભીક્ષુ. મુનિ દુર્લભવીજય. ન–ાવીભુ સકલ, કામીત દાનદક્ષમ, સંખેશ્વર જીનવર, જનતા સુપક્ષમ; સહાય કરે મુજ નાથ. આપ માંગલીક ધારી, સેવક મુજ સાહીબ, પુરો આશા હમારી. ગા. ૧ પ્રથમ મંગલાચરણ. સુણ સુણ સરસ્વતી ભગવતી, તાહરી જગ વિખ્યાત, કવીજનની કીતી વધે, તીમતુમે કરજે માત–૧ તુજને સહુ સમરે સદા, તાહિરા ગુણ અપાર, તજ વીન શીવપદ નવી લહે, ભટકે સવી સંસાર–૨ જેને સરસ્વતી સહાય છે, તેહ કવી કહેવાય, ' તુમ પસાય છંદ સ્તવન રચુ, પૂર્ણ કરજે માય-૩ હંસલાહની સરસ્વતી, થાજે માત પ્રસન, ભલા ભાવ મુજને દીયે, દેજે સરસ વચન-૪ ગુરૂ માતા ગુરૂ હી પીતા, જ્ઞાન દી મહારાજ, આપ પુન્ય પસાયથી, સફળ હેય મુજ કાજ--૫

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28