Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 16
________________ ૧૧ - જૈનધર્મ વિકાસ प्रकट कर दिया है कि-ये सब स्मारक चिह्न भगवान् महावीर के सम सामयिक ही हैं और मूर्तिपूजा के प्राचीनत्व को परिपुष्ट करते हैं आज दिन तक अन्वेषकों को ऐसा कोई अपवाद स्वरूप साधन नहीं मिला जो कि मूर्तिपूजा का बाधक हो। वास्ते इतने प्रमाणों के उपलब्ध होने पर भी मूर्तिपूजा की प्राचीनता पर संदेह एवं अविश्वास करना अपनी अनभिज्ञता का परिचय દેના દી હૈ राय बहादुर पं. गौरीशंकर जी ओझा ने अपने राजपुताने के इतिहास में लिखा है कि इस में निश्चित है कि मेवाड़ में विक्रम संवत् पूर्व दूसरी शताब्दी के पूर्व में मूर्तिपूजा का प्रचार था" जिसे आज २२०० भी अधिक वर्ष हो गये हैं। (અપૂ.) -: પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત : મૂર્તાિ-બૃહત તપાગચ્છનાયક શ્રીમદવિજયદેવેન્દ્રસૂરિ મહારાજ, પદ્યમય અનુવાદ કર્તા -મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ. (ગતાંક પૃષ્ઠ ૭૮ થી અનુસંધાન) (વિહાગતિ નામકર્મનું સ્વરૂપ) ઉદય આનુપૂવી કે, વકગતિએ હોય છે, વિહગગતિ શુભ વૃષભ સમને, અશુભ ઉર સમાન છે; मूल-परधाउदया पाणी, परेसि बलिणं पि होइ दुद्धरिसो। ऊससणलद्धि-जुत्तो, हवेइ ऊसासनाम-वसा ॥४४॥ આઠ પ્રત્યેક પ્રકૃતિઓનું કમિક સ્વરૂપ (પરાઘાતને શ્વાસોચ્છવાસ નામકર્મનું સ્વરૂપ) પરાઘાતના ઉદયે અપર-બળવંતને દુસહ બને, ઉચ્છવાસનામ વશે જ શ્વાસે -છવાસ લબ્ધિયુત બને. (૪૪) मूल-रविबिंबे उजिअंगं, ताव-जुअं आयवाउ न उ जलणे। जमुसिण-फासस्स तहिं, लोहिअ-वण्णस्स उदउ त्ति ॥४५॥ (આત૫ નામકર્મનું સ્વરૂપ) શીત કાય ઉષ્ણ પ્રકાશ યુત, જેથી બને તે જાણુને, આતપદય સૂર્યબિંબ, તણા જ પૃથિવીકાયને નથી અગ્નિકાયે તેહ કિંતુ, રક્ત વર્ણોદય અને, ઉષ્ણ સ્પર્શોદય વડે છે, અગ્નિ લાલ ઉને અને. (૪૫)

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28