________________
૧૧૨
જનધર્મ વિકાસ
-
मूल-पत्तेअ तणू पत्ते, उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुपरि सिराइ सुहं, सुभगाओ सव्व-जण-इट्ठो ॥५०॥
(પ્રત્યેક, સ્થિર, શુભ ને સૌભાગ્ય નામકર્મનું સ્વરૂપ) પ્રત્યેક ઉદયે એક કાયા, એક જીવને થાય છે; સ્થિર થાય જેથી દાંત હાડ, પ્રમુખ તે સ્થિર ઉદય છે; નાભિ પર શુભ મસ્તકાદિ, અંગ શુભ ઉદયે જ છે. (૫૦)
સૌભાગ્ય ઉદયે સર્વ જનને, ઈષ્ટ જીવ જ થાય છે, સૂર-સુર મા–સુદ-સુofી, સાફા સન્ન દેશ-રિસંવા નસશો કરવો, થાવ – વિવજ્ઞW III
(સુસ્વર, આદેય અને યશનામકર્મનું સ્વરૂપ) સુસ્વર તણા ઉદયે મધુર સુખ-દાયિ સ્વર યુત થાય છે; આદેય ઉદયે સર્વ જનને, ગ્રાહ્ય વચને થાય છે, યશનામ કર્મોદય થકી યશ, કીતિ જગમાં થાય છે. (૫૧) | (સ્થાવર નામકર્માદિ સ્થાવરદર્શકનું સ્વરૂપ)
વસ દશકથી વિપરીત અથી, જાણ સ્થાવરદશકને, मूल-गोअंदुहुच्च-नीअं, कुलाल इव सुघड-मुंभलाईअं ।
૭. ગોત્ર કર્મ (ગોત્રકર્મનું અને તેના બે ભેદનું દષ્ટાન્ત દ્વારા સ્વરૂપ) પૂર્ણઘટ ને મદ્યઘટ સમ, ઉચ્ચ નીચ્ચ જ ગોત્રને,
કુંભકાર પર કરે છે, દુવિધ ગોત્ર જ કર્મ રે !, मूल-विग्धं दाणे लाभे अ, भोगुवभोगेसु वीरिए अ॥५२॥
सिरिहरिअ-समं एअं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३॥
૮ અંતરાય કર્મ. (અંતરાયકર્મના ૫ ભેદ ને તેનું સ્વરૂપ). વળી દાન લાભ જ ભેગને, ઉપભગ વીર્યત અરે !. (૫૨) અંતરાય પંચ પ્રકાર, ભંડારી સમાન જ માનને, પ્રતિકૂલ ભંડારી થકી, રાજા પ્રમુખ દાનાદિને; જેમ કરી શક્તો નથી તેમ, જીવ પણ દાનાદિને, અંતરાયના ઉદયે, કરી શકતું નથી તે જાણને. (૫૩)
(અપૂર્ણ.) *