Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 25
________________ આચાર્ય પદારેપણું મહત્સવે. ૧૧૯ આચાર્ય પદારે પણ મહત્સવો. અમાવા. ડેહલાના તથા લવારની પિળને ઉપાશ્રયના સંઘ તરફથી નિમંત્રણ પત્રિકા કાઢી સંવત. ૧૯૯૯ ના ફાગણ વદિ દના દશ વાગતા આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મહારાજના વરદ હસ્તે તીર્થોદ્ધારકે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ્રશિષ્ય પં. માનવિજયજીગણિ, પં. ઉદયવિજયજીગણિ તથા પં. કલ્યાણવિજયજીગણિને આચાર્ય પદાર્પણ કરવાની ક્રિયા શાક મારકીટ પાસેની શ્રી વીસાશ્રીમાળી ન્યાતની વાડીના ચોગાનમાં ભવ્ય મંડપ બાંધી ચતુવિધ સંઘ સમક્ષ કરાવવામાં આવી હતી. સરિયામ રસ્તાને અને સભામંડપને દવાઓથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મુનિગણું તથા લોકેને સમૂહ સારા પ્રમાણમાં હતે. શનિવારના શુભ દિનના લાભ ચોઘડીઆના પ્રારંભમાં નાણું મંડાવી ક્રિયા કરાવવાનું આચાર્યશ્રીએ શરૂ કરી સવા કલાક સુધી ક્રિયા કરાવી શુભ મુહૂર્ત બરાબર સ્ટા. દશ ને દશ મીનીટે આચાર્યશ્રીએ પિતાના વરદ હસ્તે વાસક્ષેપ નાખ્યા બાદ ચતુવિધ સંઘે વાસક્ષેપ અને સેના રૂપાનાં ફુલ મિશ્રીત તાંદુલની વૃષ્ટિ કરી હતી. ક્રિયા સમાપ્તિના અંતે પૂજ્ય આચાર્યશ્રીએ શિષ્ય પ્રશિષ્યાદિના સમૂહ અને ચતુવિધ સંઘ સાથે નૂતન આચાર્યશ્રીઓને વંદન વિધિ કર્યા બાદ નવિન આચાર્યોએ પૂજ્ય આચાર્ય શ્રીવિજયહર્ષસૂરિજી મહારાજને ચતુવિધ સંઘ સાથે વંદન કર્યું હતું, ત્યાર બાદ ચતુર્વિધ સંઘના મેટા સમૂહ સાથે સમેતશીખરજીના જિનાલયે દર્શન કરી સૌ પિત પિતાના સ્થાને વિદાય થયા હતાં, ડેહલાના ઉપાશ્રય તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. આ મહોત્સવ નિમિત્ત લવારની પિળના ઉપાશ્રયે ફાગણ વદિ ૬ થી અષ્ટાલિકા મહત્સવનો પ્રારંભ કરી દરરોજ જુદા જુદા ગૃહસ્થો તરફથી જુદા જુદા પ્રકારના ચુનંદા ગવૈયા રોકી રાગરાગણથી પૂજાઓ ભણાવવા સાથે સમવસરણ અને ત્રિગડાની રચના કરી પરમાત્મામા અંગે આકર્ષક નવીન નવીન જાતની અંગરચનાઓ કરાવવા ઉપરાંત શેઠ મગનલાલ ઠાકરસી, શેઠ સાંકળચંદ નગીનદાસ અને શેઠ ચુનીલાલ ખુશાલદાસ વગેરે ત્રણ ગૃહસ્થો તરફથી વદિ ૧૦ કુમ્ભ સ્થાપના અને નવ ગ્રહ તથા દશદિગ્ધાલ પૂજન અને વદિ ૧૧ અષ્ટોતરી મહાપૂજા કરાવવામાં આવવા સાથે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. વિદ્યરાત્રિો તરફથી આમંત્રણ પત્રિકા કઢી સંવત ૧૯ના ફાગણ સુદિ ૩ અને સુદિ ૧૦ એમ બે દિને ટંકશાળમાં ભવ્ય મંડપ બંધાવી વાવૃદ્ધ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28