Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 19
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્યને છબદ્ધ ભાષાનુવાદ. ૩8 અ નમઃ | શ્રી ચૈત્યવંદન ભાષ્યનો છબદ્ધ ભાષાનુવાદ. મલકર્તા ઃ પ૦ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અનુવાદકઃ મુનિરાજ શ્રીસુશીલવિજયજી. मूल-वंदित्तु वंदणिज्जे, सव्वं चिदवंदणाइ-सुवियारं ॥ વહુ-વિત્તિ-માસ-નુofી-સુથાપુસા ગુચ્છાનિ શા दहतिग अहिगमपणगं, दुदिसि तिहुग्गह तिहा उ वंदणया॥ पणिवाय-नमुक्कारा, वन सोल-सय-सीयाला ॥२॥ इगसीइसयं तु पया, सगनउई संपयाओ पण दंडा ॥ बार अहिगार चउर्व, दणिज सरणिज चउह जिणा ॥३॥ चउरो थुई निमित्तट्ठ, बारह हेऊ अ मोल-आगारा ॥ गुणवीस दोस उस्सग्ग,-माण थुमं च सग वेला ॥४॥ -રાસાય-વાગો, સવે વિરવંવઘાડુ-કાળનારા चउवीस दुवारेहि, दुसहस्सा हुंति चउसयरा ॥५॥ અનુવાદ– (હરિગીત છંદમાં) (મંગલાચરણ અને ગ્રન્થનો વિષય). વાંદી વંદન એગ્ય સરવે, ચૈત્યવંદન આદિના – શુભ વિચારને બહુવૃત્તિ-ભાગ્યચૂર્ણિકૃતનાથ; ૧ પંચ પરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ.) ૨ ચૈત્યવંદન ભાષ્યના ૩ અને આદિ પદથી ગુરૂવંદન ભાષ્ય તથા પચ્ચકખાણુ ભાષ્યના. * ઘણી વૃત્તિઓ ટીકાઓ. વૃત્તિનું લક્ષણ સૂત્ર ભાષ્ય અને નિર્યુક્તિનો જે વિશેષાર્થ કેવલ સંસ્કૃત ભાષામાં અપૂર્વધ ગદ્યબદ્ધ રચે છે તે “વૃત્તિ-ટીકા ઈત્યાદિ કહેવાય છે. જેમકે આ આગમ વગેરેની સંસ્કૃત ટીકાઓ. ૫ ભાષ્યનું લક્ષણ-સૂત્રને અથવા નિર્યુકિતને જે વિશેષાર્થ પ્રાયઃ પૂર્વ ધરે પ્રાકત ભાષામાં દબદ્ધ રચે છે તે “ભાષ્ય” કહેવાય છે. જેમકે–મહાભાષ્ય, કલ્પભાષ્ય. વ્યવહાર ભાષ્ય વિગેરે. ૬ ચૂર્ણિનું લક્ષણ-સૂત્રને અથવા ભાષ્યનો જે વિશેષાર્થ: સંસ્કૃત તથા પ્રાકત (મિશ્રરૂપે) બને ભાષામાં પ્રાયઃ પૂર્વધર મહર્ષિઓ રચે છે તે “ચૂર્ણિ કહેવાય છે. જેમકે આવશ્યક ચૂર્ણિ આદિ. ૭ ઉપલક્ષણથી નિયુક્તિ અને સૂત્ર એ પંચાંગી યુક્ત શ્રુતના. .

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28