Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 3
________________ નધર્મવિકસ. પુસ્તક રજું. આસે, સં. ૧૯૯૮. અંક ૧૨ મે. સ્વાથી–સંસાર. રચયિતા પૂ આ શ્રી વિજયનેમિસૂરિશ્વર પ્રશિષ્ય મુનિ શ્રી રામવિજ્યજી મ. (ગતાંક પૃષ્ઠ ૩૩૭ થી અનુસંધાન) | સવૈયા એક્ટીસા. દીન માસ ને વરસો જાતાં, શેઠજ લેતાં પરદેશ વાટ, બાલ નેહી મિત્ર આવી, પુછે તેને ઘરના ઘાટ; સાંભળ બુદ્ધિ ધન તું મિત્ર, કેવા દિશે કમના થક, દુખડાં કહેતાં પાર ન આવે, જાણે સરવે ગામના લેક. (૭) બુદ્ધિ ધન કહે તું સાંભળ, મારા મિત્ર મારા ઉદ્ગાર, બુદ્ધિ બળથી યુક્તિ આપુ, જેવા લક્કડ તેવા કુઠાર; વિનય નીતિના સુંદર ફળે, સ્વાથ દેશે કટુ વિપાક, કર્મ પરિણામી રાજા આપે, સાચા શાસ્ત્ર સાચી વાત. (૮) એક તીજોરી પ્રાચીન સારી, માંહિ ભરીયા પત્થર સેર, તાળા કુંચી મજબુત વાશી, યુક્તિ આપે છે અવાર; . બુદ્ધિધન બુદ્ધિને દેતે, ગયે પિતાના ઘર આવાસ, શેઠે પાઠ ભજવ્યા સારા, પરિજન પામે પૂર્ણ વિશ્વાસ. (૯) કુદરત સાચી જરા નહિ કાચી, અદલ ઈન્સાફે જગમાં વ્યાપી, ધારા શાસ્ત્રી બની રૂપધારી, ન્યાયે આપે પુસ્તક વાંચી; આમ્ર ફળના બીજ વાવે તે, મધુર રસ અપે છે સાર, નિંબ ફળના કટુક રસને, દેતાં નહિ તે લગાડે વાર. (૧૦) પંદર પંદર દિનના વારા, ભેજન માટે કરે ઠરાવ, પ્રથમ દિને કંચનગૌરી, ભેજન લાવી સુણે પ્રસ્તાવ ટાઢાં ભાત ને ટાઢી પુરી, ઉંચા સ્વરે આપે આય, છું દે, મેર ને શાકે, તેના દર્શન કયાંથી થાય. (૧૧) ઉંમર ને ડુંગર થયા ને, પાદર થયાં દેશવિદેશ, ગોળી તે ગંગાજળ ઠામે, માથે ઉજળાં થયાં કેશ, બત્રીસ દાંતમાંથી એકે, મુખમાં દાંતજ નહિં જણાય, જઠરાગ્નિ તે ધીમે ચાલે, ઠંડુ ભજન કેમ જમાય. (૧૨) (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38