Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ શ્રી જૈનધર્મ પ્રકાશ. પ્રશ્ન ૨-—સ્થાપનાચાર્યની નીચે રાખવામાં આવે છે તે ઠવણી શું છે ? ઉત્તર—ડવણી એ સ્થાપનાચાને જમીનથી અધર રાખવાનું ઉપગરણ છે. ઘણા વર્ષોથી એ વપરાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન ૩——ઉપધાનની ક્રિયા શેના આરાધન માટે કરવામાં આવે છે ? ઉત્તર-ઉપધાનની ક્રિયા નમસ્કાર મહામંત્રાદિ સુત્રોના વિધિપૂર્વક ગ્રહણને માટે કરવામાં આવે છે. શ્રાવકને માટે તે અવશ્ય કરવાની કહેલ છે. તેનું વિશેષ વર્ણન ઉપધાન વિધિ વિગેરેથી જાણવુ પ્રશ્ન ૪-ઉજમણુ એટલે શું ? તે કરવાથી ક્રિયા આધુનિક છે કે પ્રાચીન છે ? શું લાભ થાય છે ? અને તે ઉત્તર-ઉજમણાનું સંસ્કૃત નામ ઉદ્યાપન છે. કેઈપણુ વ્રત કરેલ હાય તેની પૂર્ણાહુતિમાં તે વ્રતને ઉજ્વળ કરવા-શાભાવવા માટે તે કરવામાં આવે છે. જ્ઞાનપંચમી વિગેરે દરેક તપની પ્રાંતે કરવામાં આવે છે. તે કરવાથી આરાધેલા વ્રતની પુષ્ટિ થાય છે. એ પૃથા નવી નથી પણ પ્રાચીન છે. શ્રીપાળરાન્તએ પણ નવપદના આરાધન માટે કરેલા આય ંબિલતપનું ઉજમણુ કરેલ છે. પ્રશ્ન પ———ઉજમણામાં હાલ ધાતુની નવી પ્રતિમાઓ તથા સિદ્ધચક્રના ગટાઓ કરાવીને મૂકવામાં આવે છે તે જરૂરના છે ? તેનું પૂજન, તેની રીતસર અંજનશલાકા કે પ્રતિષ્ઠા કરાવ્યા શિવાય થઈ શકે ? તે મૂકયા વિના ચાલે કે નહીં ? ઉત્તર-શક્તિવાન્ દ્રવ્યવાન ગૃહસ્થા ઉજમણામાં નવી પ્રતિમા અને સિદ્ધચક્રના ગટાઓ કરાવીને મૂકે છે તે યેાગ્ય છે, પરંતુ હાલ તેની સંખ્યા બહુ વધી ગણેલી જણાય છે તે તેવા પ્રસગે વિચાર કરવા ચેાગ્ય છે. તેને અનાદરન થાય એ વાત ધ્યાનમાં રાખવાની છે. તેને પૂજનિક કરવા માટે રીતસરના વિધિ વિધાનની ખાસ આવશ્યકતા છે; તે વિના પૂજક ત થાય. વિના ઉજમણુ ન થાય એમ નથી. મુકયા પ્રશ્નઃ—જૈનધર્મમાં પૃથ્વીને આકાર કુંવા કહેવામાં આવ્યું છે ? અને તેનું વર્ણન કયા શાસ્ત્રમાંથી ઉપલબ્ધ થાય તેમ છે ? ઉત્તર-જૈનધર્મમાં આ પૃથ્વીના આકાર થાળી જેવા ગેાળ કહેવામાં આવેલ છે, તેને માટે ક્ષેત્રસમાસ, લેાકપ્રકાશ (ક્ષેલેક) વિગેરે અનેક ગ્રંથોમાં ઘણું વિસ્તારથી વર્ણન છે. પ્રશ્ન-જૈનધર્મમાં સૂ ને ફરતે માન્ય છે કે પૃથ્વીને ફરતી માની છે? અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ? આ બાબત કયા શાસ્ત્રમાંથી સારી રીતે હકીકત મળી શકે તેમ છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32