________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ચાત્તર.
૨૪૩
પુરૂષના ચિત્રા આપવામાં આવે કે તેમની છાપ કરાવીને ચેાડાવવામાં આવે તે તે ચેાગ્ય છે કે તેમાં આશાતનાનુ કારણ છે ?
ઉત્તર-તી કરે કે એવા ત્યાગી મહાપુરૂષોની જયાં ત્યાં કે જેમ તેમ છાપા કરાવવી કે તેના ચિત્રા આપવા તે તે અનાદર અને આશાતનાનું કારણ છે. ખીન્ત કેઇ ઉદાર કે ગુણવાન ગૃહસ્થની છાપ કે ચિત્ર ડાય તે તેમાં આશાતનાં કારણ સભવતું નર્થ..
પ્રશ્ન ૧૯–જૈનધર્મીના આખ્યાને કે કથાઓ અનુસાર આધુનિક જમાનાને અનુસરીને તેવા નાટ્યપ્રયે!ગે કરવામાં આવે તે તેમાં કાંઈ શાસ્ત્રને ખાધ છે?
ઉત્તર-અમારા વિચાર પ્રમાણે એમાં બે પ્રકાર પડી શકે. તી કરાકિના નાટ્યપ્રયાગ નજ થવા જોઇએ. બાકી કઇ સતી સ્ત્રીએના કે ઉદાર થઇ ગયેલા ગૃહસ્થના કે ઝૂરવીર રાજાએ વિગેરેના કરવામાં આવે તે તેમાં ખાધ જેવું લાગતુ નથી.
પ્રશ્ન ૨૦-ચાતુર્માસને અંતે સાધુઓને ગૃહસ્થા પેાતાને ઘરે ચામાસ બદલાવે છે તે વાસ્તવિક છે ?
ઉત્તર-પેાતાને ઘરે એવી જૂદી સગવડ હોય કે જયાં મુનિને સ્રીયાકિના પરિચય થાય તેવું ન હાય તે પાતાને ત્યાં ચામાસું બદલાવવુ યોગ્ય છે. તે શિવાય તે ચામાસુ` બદલાવવામાં બીજી ઘણી રીતની અગવડા સંભવે છે. આ આખત ચામાસુ` બદલનાર મુનિએએ વિવેક રાખવાની જરૂર છે. માત્ર ગૃહસ્થની પ્રાર્થના ઉપરથી તેમ કરવુ ટિત નથી. ખાસ જરૂર શિવાય પ્રતિબંધ રહિત વિહાર મર્યાદામુજબ કરાય તેજ ઉચિત છે.
પ્રશ્ન ૨૧-ચતુ વ્રતધારી શ્રી ને પુરૂષ એક શય્યામાં શયન કરી શકે ? ઉત્તરન કરી શકે. આ ખાખત કેઇએ વિજયશેડને વિજયાશેઠાણીનું દષ્ટાંત ન લેવું; કારણ કે એક પુરૂષ તે સ્થૂળભદ્ર જેવા સમર્થ હતા. આપણે તેવા દઢ ને સમર્થ થવા માટે શુદ્ધ જ્ઞાન ને વૈરાગ્ય વધારવાની ઘણી જરૂર છે, પ્રશ્ન ૨૨—જૈનશાસ્ત્રમાં સૂતક પાળવાનું કહ્યું છે ? મૃતકને ઉપાડનાર ત્રણ દિવસ સુધી પૂર્જા નથી કરતા એ ચોગ્ય છે ?
ઉત્તર-જૈનશાસ્ત્રમાં મરણુ ને જન્મ ખનેનું અશુચિના કારણને લઇને સૂતક પાળવાનુ કહેવુ છે. એ અને પ્રસ ંગે ઘરમાં અશુચિ ફેલાય છે, તે તે ઘરમાં રહેનાર અને ત્યાંજ વજનાત્રિ વ્યવહાર કરનારના શરીરને લાગે છે, શ્વાસમાં લેવાય છે, એટલે તેનું શરીર અપવિત્ર થાય છે. તેના પ્રમાણમાં અમુક દિવસ સુધી સૂતક પાળવાનું ઠરાવેલું છે. મૃતકને અડનાર તથા ઉપાડનારને
થાસ ભવ ૧૬ કે ૨૪ પહારનું સૂતક કહ્યું છે. તેથી તે બે કે ત્રણ દિવસ પ્રભુની ગપૂજા કરી શકતા નથી. અગ્રપૂજા અને ભાવપૂજા તેએથી થઈ શકે છે,
For Private And Personal Use Only