Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર. ૬ શ્રી વિચારસાર પ્રકરણ. સંસ્કૃત છાયા સહિત. આની અંદર પ્રારંભમાં શ્રી વિશેષાવશ્યકમાંથી ખાસ વાંચવા ને કંઠે કરવા લાયક ૩૫૦ લગભગ ગાથાએ આપેલી છે. ત્યારપછી શ્રી પ્રદ્યુમ્ન સૂરિ વિરચિત વિચારસાર પ્રકરણ છે. તેની છાયા મુનિ માÊિયસાગરે કરેલી છે, એ પ્રકરણના વિષયાનુક્રમ વાંચતાં તેની અંદર ઘણી ઉપયોગી બાબતે સમાવેલી છે. તે પ્રકરણની ૯૨ ગાથાએ છે. તેને અકારાદિક્રમ પાછા પ્રાંતભાગમાં આપ્યા છે. આ બુક પણ શ્રી આગમાદય સમિતિ તરફથીજ બહાર પડેલ છે. કિંમત માત્ર આઠ આના રાખેલી છે. તે પ્રયાસ ને બુકના પ્રમાણમાં બહુજ સ્વલ્પ છે. પ્રકરણાદિકના અભ્યાસીએ ખાસ મગાવવા લાયક ને વાંચવા લાયક છે. ઉપરના બંને ગ્રંથો ભાવનગર આ સભામાંથી પણ મળી શકશે. For Private And Personal Use Only ૨૧ ૭ ભાવના ભૃષણ. બાર ભાવનાનું સ્વરૂપ યથા પ્રગટ કરનાર આ લેખ કહે। અથવા ગુજરાતી ભાષાના એક ગ્રંથ કહે તે આચાર્ય શ્રી વિજયકમળ સૂરિના શિષ્ય મુનિરાજ શ્રી વિનય વિજયજીએ લખેલા છે. અને દેશી ત્રીકમલાલ દામજીએ જામનગરમાં છપાવેલ છે. વિચારક મનુષ્યેાને માટે ખહુ ઉપયોગી છે. વાંચવા લાયક છે. ભાષા પણ સારી વાપરી છે. દરેક ભાવનાનું સ્વરૂપ સારી રીતે સ્પુટ કર્યું છે. પ્રાસગિક સંસ્કૃત શ્લોકા પણ દાખલ કરેલા છે. પાછળ આત્મભાવના પશુ ઠીક લખી છે. આપેછ ડીમાં ૧૨૦ પૃષ્ટ છે. કિ ંમત રાખવામાં આવી નથી. સંવત ૧૯૭૭માં છપાવેલી છે, પાકુ બાઈડીંગ કર્યું છે. યાગ્ય જીવાને ભેટ તરીકે મેકલે છે. *** રિપોર્ટોની પહેાંચ. ૧ શ્રી કચ્છી જૈનબાળાશ્રમના તૃતીય રિપોર્ટ ( સ, ૧૯૭૪ થી ૭૮ સુધી વર્ષ પુ ને.) આ રિપોર્ટ તે બાળાશ્રમના વ્યવસ્થાપકા તરફથી હાલમાં બહાર પડ્યો છે. તેની અંદર જરૂરીયાતવાળી ઘણી હકીકતા દાખલ કરવામાં આવી છે. આશ્રમમાં હાલ ૬૦ બાળકો છે. બીજા બાળાશ્રમવાળાએ આ રિપેા ખાસ વાંચવા લાયક છે. એકદરરીતે બાળાશ્રમની સ્થિતિ સહતેષકારક છે. આછે અભ્યાસે બાળકીને ઉઠાડી એ લઇ જાય છે તે અટકાવવાની જરૂર છે. આ માળાશ્રમના વ્યવસ્થાપકે, અને ચીવટવાળા છે. તે સાથે મેનેજર તરીકે મળેલ જયચંદ્ર નથુભાઈ આત્મભાગ આપનાર મળવાથી કામ દીપી નીકળેલ છે. અમે એ બાળાશ્રમની દ્દિનપ્રતિદિન ઉન્નતિ ઈચ્છીએ છીએ ઉત્સાહી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32