Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. છે ન અડા પુરૂપોની પ્રવતો હકીકતાનું રહસ્ય આપણે યથાર્થ વલણ કતા નથી, તો પછી એ પરમ પૂજ્ય પરમાત્માના દર્શાવેલા અંતિમ માને બરાબર ઓળખવો કે એમના ચરિત્રની ઉત્કૃષ્ટતાને બરાબર ઓળખવી એ કોઈ સંસ્કારી આભા જ ઓળખી શકે. આપણે તો તેમના ચરણારવિંદમાં મસ્તક નમાવવું, તેમના શિરપર પૂજનપિ ચડાવવા અને તેમના પરાક્રમી રારિ ના આદર્શો ઉપર પ્રેમ અને ભક્તિનો વરસાદ વરસાવે. કે એ પ્રમાણે ડરવાની સત્તા પણ કોઈ મન્ડ પાનામાં જ છે , રામાન્ય જનોને તે એમાં ભારજ નથી. પ્રભુનાં વચનો અને સ્મારકે આખા વિશ્વમાં પ્રસરાવવાની અને તેમના ભવ્ય શિક્ષાવ્રતોથી આ દુનિયાને પારંગત કરવાની શક્તિ કઈ મજબુત અને બળવાન ખમીરવાળા આત્મા પાસેજ હોઈ શકે. આપણે તે તેમની પૂજ્ય પ્રતિમા આપણા નિર્મળ અંતઃકરણમાં ધારણુ કરી આપણી ઈચ્છાની સાર્થકતા કરી શકીએ. પ્રભાવિક પુરૂ તેથી વિશેષ કરી શકે. એવા પરમાત્માને આપણા અંતરમંદિરમાં પધરાવવા એ ભાગ્યની પરિસીમા ગણાય અને એવા ભાગ્યને પિતાને અનુકૂળ બનાવવું એ દરેક મનુષ્યના હાથની બાજી છે. તો એવી હાથની બાજી ગુમાવી, સંસ્કારી આત્માને કહી રિથતિમાં મૂકી, ધર્મને નામે કોઈ પણ જૂઠાણા ચલાવવા કે ધર્મના ફરમાનોને શિરોધાર્ય ન કરતાં ચરણતળે મસળવા જેવું કરવું એ નિર્મળ આત્માને કનીષ્ટ બનાવવા જેવું છે. માટે ચેતા! ચેત! એ માનવી! પ્રભુના પ્રભાવિક તેજને ઝીલવા તૈયાર થા ! તેમાં પ્રમાદ કરીશ નહીં, પ્રમાદ કરીશ તે બધું હારી જઈશ ! વધારે પરભુદાસ એ. મહેતા, श्री हितशिक्षाना रासन रहस्य. અનુસંધાને પૂછ રપ થી ) – –– પ્રથમ કહી ગયા પ્રમાણે પુત્રની તેમજ પુત્રવધુની પરીક્ષા કરીને ઘરનો ભાર તેને સંપ અને પોતે તેમાંથી છુટા થઈ ઘમસાધન વિશેષે કરવ: પુત્રની કે શિષ્યની પિતાને માટે પ્રશંસા ન કરવી, કારણ કે એની પ્રશંસા કરવાથી તેને અભિમાન આવે છે. આ સંબધમાં કહ્યું છે કે શ્રી દેવગુરુની મુખે સ્તુતિ કીજે, મિત્ર ભાઈની પૃ8; સેવકની સુખ ઉપર કાજે, મુતન ન કરે છે. ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32