Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય. ૨૫૩ કાંટો કાઢવા, ગાંઠ વાળવી એ બધામાં મારૂ કામ પડે છે. જુઓ ૧૪૦૦૦ તે કરી અને ૧૨૮૦૦૦ વારાંગનાં કુલ ૧૯૨૦૦૦ તેના સ્વામી ચક્રી હોય છે, ઈંદ્રને પણ ઇંદ્રાણીએ અનેક હાય છે. હુન્નર હાથિણીએમાં એક હાથી સ્વામીતરીકે હોય છે, તેમ તમે મારી સ્ત્રીઓ છે, ને હુ તમારા સ્વામી છું,” આ પ્રમાણેનું ગુડાનું કથન સાંભળીને ચારે આંગળીએ ખેલી કે-આપણે ફોગટ વાદ શા માટે કરવા જોઇએ ? એકલાથી કાઇથી કાંઈ કામ થઇ શકતું નથી, આપણે પાંચ મળીને રહીએ ત્યારે પાંચા તરીકે આપણી ગ્રાભા થાય છે અને દરેક કામ થઇ શકે છે; માટે સંપીને રહેવુ. આ દ્રષ્ટાંત ઉપરથી વાંચનારા બંધુઓએ પણ સાર એ ગ્રહણ કરવા કે-શાભા ને કાર્યસિદ્ધિ સપમાં રહેલી છે, તેથી જે કાર્ય કરવું તે સ`પીને-પરસ્પર વિચારે મેળવીને કરવુ કે જેથી પાછળ પસ્તાવું ન પડે.’ હવે કર્જા ગુરૂ મહારાજનું ઉચિત જ્ઞળવવા સબંધી કહે છેઃ-ગુરૂ મહારાજને ત્રણ કાળ વદના કરવી. તેમની ભક્તિ કરવી. સ્તવના કરવી. તેમની પાસે બેસીને ધમ કથા સાંભળવી. પ્રતિક્રમણ ગુરૂમહારાજાની સાથે કરવું. તેમની આજ્ઞા માન્ય કરવી. અવગણના ન કરવી. તેમને બહુમાન દેવું. કોઇ મિથ્યાત્વી ગુરૂની અવગણના કે અપમાન કરતા હાય તા તેને પાતાની શક્તિના ઉપયાગ કરીને વારવેશ. કુમારસંભવ કાવ્યમાં કહ્યું છે કે-“એકદા ઇશ્વર વનમાં જઇ ધ્યાનમાં બેઠા હતા. પાતી તેને ગોતવા લાગ્યા કે--શિવ કયાં ગયા ?” ખાળતાં ખેળતાં વનમાં આવ્યા, ત્યાં શકરને ધ્યાનમાં બેઠેલા દીડા, એટલે તેણે વસ ંત ઋતુ વિકી, શંકરે જોયુ કે આ કાઇક મને ચાવવા આવેલ જણાય છે.’ ત્યાં તે પાવતીને દીઠા. શકર તેને મળવા ઉભા થયા, એટલે પાર્વતી ચાલ્યા ગયા. ઇશ્વરે વિચાર્યું કે-‘હું જોઉં' તે ખરો કે પાર્વતીનો મારી ઉપર કેવા રાગ છે?’ એમ વિચારીને તેમણે એક અબુ કર્યું અને પાર્વતી પાસે ઘેર જઇને શંકરનુ વાંકુ બેલવા માંડ્યુ, એટલે પાતાએ તેને વાથી કે--શિવ તો પ્રભુ કહેવાય, તેનુ' વાંકુ ન આવીએ. તે છતાં તે વાર્યુ ન રહ્યો એટલે પાતીએ ઘરમાં જતાં રહીને દાસીને મેાકલી કે પેલા બહાર ઉભે છે તે બટુક શંકરની નિંદા કરે છે તેને કાઢી મૂક નિંદા કરવાથી તેને તેા પાપ લાગે પરંતુ આપણને સાંભળતાં પણ પાપ લાગે.’દાસીએ જઇને બટુકને રન્ત આપી. ટુપે આવેલા શંકર પાર્વતીને સાચા પ્રેમ જાણી પ્રસન્ન થયા. આ પ્રમાણે કોઈ પણ માણસ ગુરૂની નિંદા કરતો હોય તો તેને વારવા; છતાં વો ન રહે તે આપણે ગુરૂના અવર્ણવાદ સાંભળવા નહીં. ગુરૂનાં છિદ્ર જોવા નહીં. ગુને સુખે સુખને દુ:ખે દુઃખ માનવું. ગુરૂનુ કહ્યુ કરવું. આ પ્રમાણે જે ગુરૂનું ઉચિત જાળવે તે સ ંસારસમુદ્ર સહેલાઇથી તર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32