Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોતર ૨૪૭ પાછલા ત્રીજા ભવમાં એ તપનું આરાધન અવશ્ય કરે છે. વિશસ્થાનક અરિહંત, સિદ્ધ, પ્રવચનાદિક છે. તેના નામ અનેક જગ્યાએ પ્રસિદ્ધ હોવાથી અહીં લખ્યા નથી. નવપદ માહાસ્ય અને વિશસ્થાનક સંબંધી પુસ્તક જેવાથી ખાત્રી થઈ શકશે. પ્રશ્ન ૪૧–ચમાં હરણ દેખાય છે તે શું છે ? ઉત્તર–તે ચંદ્રના વિમાન ઉપર ચિન્હ છે. પ્રશ્ન કર—પાંચ તીર્થોમાં અષ્ટાપદ તીર્થ હાલ જણાતું નથી, તે કયાં છે ? તે શાશ્વત છે ? ઉત્તર–તેના સ્થાનનું નિર્માણ થઈ શકે તેમ નથી. તે સમુદ્રમાં ભળી ગયેલ સંભવે છે. બંગાળા તરફ એ તીર્થ હતું. તે તીર્થ શાશ્વત નથી. . પ્રશ્ન ૪૩નધર્મ ને બદ્ધધર્મમાં મુખ્ય મુખ્ય શું ફેર છે ? તે ધર્મને સ્થાપક ગેમબુદ્ધ કહેવાય છે તે વિરપ્રભુના ગણધર ગૌતમસ્વામી કે બીજા ઉત્તર–જેનધર્મ સ્યાદ્વાદી યા અપેક્ષાવાદી છે અને બદ્ધધર્મ ક્ષણિકવાદી ને એકાંતવાદી લેખાય છે. બીજા તેનામાં ને જૈનધર્મમાં ઘણા ફેરફારે છે. તે ધર્મના સ્થાપક ગૌતમબુદ્ધ તે બીજાજ છે. તમાગણધર નહીં. પ્રશ્ન ૪૪–આર્ય ને અનાર્ય દેશોનું મુખ્ય લક્ષણ શું છે? અને હાલ જે દે છે. તેમાં આર્ય કયા ને અનાર્ય કયા ? ઉત્તર-સામાન્યતઃ ધર્મ સન્મુખ હોય તે આર્ય અને ધર્મવિમુખ તે અનાર્ય જે દેશમાં વસતા મનુ બહુધા આર્ય હોય તે દેશ આર્ય ને બીજા અનાર્ય આ સંબંધમાં નામ પાડીને આર્ય અનાર્ય કહી શકાય તેમ નથી. * પ્રશ્ન ૪પ-શ્રી મુનિસુવ્રતસ્વામી વિહાર કરતા કરતા ભૃગુકચ્છ શહેરમાં આવ્યા અને ત્યાં અશ્વમેધ યજ્ઞ થતો હતો તેમાંથી પિતાના પૂર્વભવના મિત્ર અશ્વને ઉગાર્યો તે ભગુકચ્છ હાલનું ભરૂચ કે બીજું ? ઉત્તર-અત્યારે છે તે ભરૂચ કહેવાય છે. શ્રીપાળ મહારાજ પણ ત્યાં આવેલા છે. બાકી ઉપર જણાવેલી હકીકતને કાળ ઘણો વ્યતીત થઈ ગયેલું હોવાથી ચોક્કસ કહી શકાય નહિ. પ્રશ્ન –લઘુ શાંતિમાં તેમજ બીજા સ્તરોમાં મંત્રાક્ષરો આવે છે તેને અર્થ શું? ઉત્તર-મંત્રાક્ષને અર્થ તવાધિ આમ્નાય વગર ચોકસ જાણી કે કહી શકાય નહીં. એ વાત વધારે ગંભીર છે. પ્રશ્ન ૪૭-"ટ પ્રવચન માતા તે શું? ઉત્તર-પાંચ સમિતિ ને ત્રણ ગુમિ તે આઠ પ્રવચન માતા કહેવાય છે, કારણ કે તે માતાની જેવું ચારિત્રધર્મનું રક્ષણ કરે છે-તેને પાળે છે. પ્રશ્ન ૪૮-ગણુ પદવી ને પંન્યાસ પદવી એક છે કે જુદી છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32