Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org # પ્રશ્નાત્તર. ઉત્તર---રાત્રિના તગરણના પ્રચાર પ્રાચીન છે,શાસ્ત્રોમાં ઘણા ચિરવામાં આવે છે. રાત્રિએ પરમાત્માના ગુણાનુવાદ કરવા અને પ્રમાદ આળેા સેવવા એમાં ખાસ લાભવાળા હેતુ છે. કેટલીક જગ્યાએ તે આખી રાત્રિ ાગરણ કરવામાં આવે છે અને પ્રભાતે પ્રતિક્રમણ કરીને એકત્ર થયેલા સ્વજનાદિ છુટા પડે છે. પ્રશ્ન. ૨૯--સિદ્ધચક્રમાં કેની કેની પૂર્જા કરવામાં આવે છે અને તેથી શું લાભ થાય છે ? એના ગેળ આકારનુ કારણ શું છે ? ઉત્તર---સિદ્ધચક્રમાં પ્રથમ પાંચ ગુણીની અને પછી ચાર ગુણુની પૂજા કરવામાં આવે છે, તેથી પરમાત્માની પૂજા કરવાવડે જે લાભ થાય તે લાભ થાય છે, તેમાં નવ પદ્ય ગાઠવવાની ખાતર તેને ગેાળ કરવામાં આવેલ છે, ખીજું કાંઇ ખાસ કારણ નથી. પ્રશ્ન ૩૦-આયમિલની એવી વમાં બે વખત કરવામાં આવે છે અને Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૫ તે પણ ચૈત્ર ને આસેામાંજ કરવામાં આવે ઉત્તર-એ એ શાશ્વતી અડ્ડાઈ છે. એ જઇને મહાત્સવ કરે છે, તે પ્રમાણે અહિં વામાં આવે છે. પ્રશ્ન ૩૧-અજિતશાંતિ સ્તવમાં દરેક ગાથા પૂરી થતાં ગર્દી વિગેરે જે શબ્દ મૂકેલા છે તે શું સૂચવે છે? તેનું કાંઇ ખાસ કારણ છે ? દિવસે ઘણા દેવા પણ નંદીશ્વરદ્વીપે પણ તેનું આરાધન તપ સાથે કર ઉત્તર---એ શબ્દો તે તે રાગના વૃત્તના નામ સૂચવે છે. તેનુ પિંગળ શાસ્ત્ર જુદુ છે. આ બધા (પ્રાકૃત ભાષામાં) વૃત્તાના નામ છે. પ્રશ્ન ૩૨-સંતિકર, તિજયપહ્ત્ત અને મેટી શાંતિ વિગેરેમાં જે ૧૬ વિદ્યાદેવીએના નામ કહેવામાં આવે છે તે સમિકતી છે કે મિથ્યાત્વી છે ? અને તેની ફરજ શું છે ? તેના નામ લેવાથી આપણને શું લાભ છે ? ઉત્તર-એ ૧૬ કેવીઆ સમિતી છે અને અનેક પ્રકારની વિદ્યાએની એ અધિષ્ઠાયિકા છે. તેની ફરજ વિદ્યાએને ફેલાવા કરવાની છે. તેના નામ લેવાથી આપણને પણ તે તે પ્રકારની વિદ્યાએને લાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણીય કર્મ ના ક્ષયાપશમ કરવામાં પશુ તે દેવીએ સહાયક થઇ શકે છે. પ્રશ્ન ૩૩- ભરતક્ષેત્રના છ બડા ચક્રવર્તી સાધે છે, તેમાંથી અત્યારે જે દુનિયા મનાય છે તેને સમાવેશ કયા ખંડમાં થાય છે? ઉત્તર અત્યારે જણાતી દુનિયાના સમાવેશ ભરતક્ષેત્રના છ ખડે પૈકી દક્ષિણ ખાતુના મધ્ય ખંડમાં થાય છે, For Private And Personal Use Only પ્રશ્ન ૩૪-હાલમાં કેટલાક નવા તીર્થાની નજીકમાં ધર્મશાળાએ બધાય છે, તેથી કાંઈ આશાતનાને સભવ છે કે નથી ?

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32