________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જૈન ધમ પ્રકાશ.
""
,,
પત્ની નાસિકા પાસે તેના સુવાસ આપે, ત્યારે આપે જાણુવુ કે તે દેવીને અત્યારે વાતસ ચાર થયા છે. ” એકદા રાજાએ તે પ્રમાણે ધ્યાનમાં રાખ્યું, એટલે વાતસંચાર થવાના નિશ્ચય થવાથી રાજ હસ્યા. ત્યારે રાણીએ હસવાનું કારણ કહેવાને ઘણાજ આગ્રહ કર્યો. રાજાએ ઘણા આગ્રહ થવાથી પૂના વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે વિટ ઉપર રાણી કાપ પામી, અને તેને દેશત્યાગ કરવાના હુકમ કર્યાં. તે વિટે પણ જાણ્યુ કે– ખરેખર રાજાએ પૂર્વના વૃત્તાંત દેવીને કહ્યા હશે, તેથીજ દેવીએ મારા પર કાપ કર્યાં જણાય છે. ” પછી તે વિટ ઘણા જોડાના સમૂહ લઇને રાણી પાસે ગયા, અને તેણે દેવીને વિજ્ઞપ્તિ કરી કે− હે દેવી ! હું દેશાંતર જાઉં છું.' દેવીએ તેની પાસે જોડાને સમૂહ જોઇને તેને પૂછ્યું કે અરે ! આટલા બધા જેડાના સમૂહ શા માટે લીધેા છે? ’ તે મેલ્યા કે હે દેવી ! આટલા જોડા અનુક્રમે પહેરીને જેટલા દેશામાં હુ જઇ શકીશ તેટલા દેશેામાં આપની કીર્તિના વિસ્તાર કરીશ. ( એટલે કે આપની ગુપ્ત વાત જગજાહેર કરીશ. ) ” તે સાંભળીને દેવીએ વિશ્વયુ કે—“ આ તે ઉલટી સર્વ દેશેામાં મારી અપકીર્તિ થશે. ” એમ વિચારીને દેવીએ તેને સમજાવીને પરદેશ જતા અટકાવ્યે. અહીં વિટની ઔત્પત્તિકી બુદ્ધી જાણવી.
૧૧ હવે ગોલ્ડ એટલે ગાળીનું ઉદાહરણ આ પ્રમાણે:—
કાઇ બાળકની નાસિકામાં લાખની ગેાળી કાઇ અણુધારી રીતે પેસી ગઇ. તેથી તેના માતાપિતા અત્યંત દુ:ખી થવા લાગ્યા, પછી તેમણે તે ખાળક ફાઇ સાનીને દેખાડયેા. તે સેાનીએ એક લેાઢાની સળીના અગ્રભાગ તપાવીને તે વડે ધીમે ધીમે તે લાખની ગેાળી યત્નપૂર્વક જય જરા તપાવી તપાવીને કકડે કકડે . આખી ગાળી કાઢી લીધી. અહીં સાનીની આત્પત્તિકી બુદ્ધિ જાણવી.
૧ર હવે વંમ એટલે સ્ત ંભનું ઉદાહરણ આ પ્રમાણે—
??
કાઇએક રાજાએ બુદ્ધિમાન મંત્રીની શોધને માટે એક મોટા વિશાળ તળાવની વચ્ચે એક સ્તંભ ખેાડાવ્યેા. પછી તેણે આવેષણા કરાવી કે જે કાઈ માણુસ તળાવને કાંઠે રહીને વચ્ચે રહેલા સ્તલને દારડાવડે બાંધી આપશે તેને રાજા લાખ રૂપીયા ઇનામ તરીકે આપશે. આ પ્રમાણેની આધેાષા સાંભળીને કાઇ પુરૂષે તળાવને કાંઠે એક સ્થળે ભૂમિમાં એક ખીલા નાંખી તેની સાથે દારડાના એક ઈંડા માંધ્યા, પછી તે કારડાના બીજે છેડા હાથમાં રાખીને તળાવની ચાતરફ કાંઠે કાંઠે ફેરા માર્યા, પછી પેલા છેડાને આગળીએ કરી તેમાં બીજો છેડા પરાવીને ખેચ્યા એટલે મધ્યમાં રહેલા સ્તંભને દોરડુંધાઇ ગયું. એ રીતે તેણે તે સ્વલને કીનારે રહીને બાંધ્યા. લેાકાએ તેની બુદ્ધિની પ્રશંસા કરી. રાજપુરૂષાએ તે
For Private And Personal Use Only