________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી લીંબડીમાં જેન બોડીંગની સ્થાપના.
શ્રી લીંબડીમાં જૈન બેડીંગની સ્થાપના. ઝાલાવાડની અંદર લીંબડી શહેર તેનું મધ્યબિંદુ છે. ત્યાંના મહારાજા સાહેબશ્રી દેલતસિંહજી બહુ જ બહેશ હોવા સાથે કેળવણુના ભકત છે અને તેની નિશાની તરિકે તેઓ નામદારે પોતાના આખા સ્ટેટમાં કેળવણી ક્રી (મફતફી વિનાની) કરી છે. આવી અનુકુળતાવાળા સ્થાનમાં બેડીંગ જેવી સંસ્થાની ખાસ આવશ્યકતા છે. કારણકે બહાગામના વિદ્યાથીઓ રહેવા વિગેરેની સગવડને અભાવે ઉંચી કેળવણીને પૂરતો લાભ લઈ શકતા નથી. આ વિચાર ત્યાંના જેન આગેવાનોના હૃદયમાં દાખલ થતાં તેણે સારી અસર કરી, તે ઉપરથી દેશી કેશવલાલ લાલચંદ અને પરી. ઉમેદભાઈ નાનચંદ વિગેરે ગૃહસ્થ સહાય મેળવવા મુંબઈ ગયા. પિતાના વખતને ભેગ આપે. જેના પરિણામે ત્યાં પણ સહાયકો મળી આવ્યા અને સુમારે અગ્યાર હજાર જેટલી રકમ કરી આવ્યા. લીંબડી તળમાંથી અને બહારગામથી વાર્ષિક રૂ ૧૦૦૦) દર વર્ષે મળી શકે એવી અમુક વર્ષોને માટે કબુલાત થઈ. આટલા ઉપરથી ગયા માહ શુદિ ૫ મે ત્યાંના નામદાર દરબારશ્રીના પ્રમુખપણ નીચે ભરબજાર વચ્ચે મેળાવડો કરીને નામદાર દરબારશ્રીના હાથથી શ્રી જૈન, બડી ખોલવામાં આવી છે.
આ બેડીંગનું નામ તો વેતાંબર મુર્તિપૂજક જૈન બેડીંગ રાખવામાં આવ્યું છે, પરંતુ આ સંપવૃદ્ધિના જમાનામાં માત્ર નામવડે પ્રારંભમાં જ દબુદ્ધિ, દશાવવાની આવશ્યકતા ન જણાવાથી અમે પ્રથમના બે શબ્દો કમી કર્યો છે. અને તે સંબંધમાં જાહેર મેળાવડાની અંદર યોગ્ય રીતે કહેવામાં પણ આવ્યું છે.
આ શુભ પ્રસંગે અમારી સભાના પ્રમુખ કુંવરજી આણંદજી ડાં જવું થયું હતું. તેમણે પોતાના ભાષણની અંદર નામદાર દરબારશ્રીના કેળવા પ્રત્યેના સદભાવની પ્રશંસા, રાજી પ્રજા વચ્ચે પ્રેમ અને ભક્તિ વડે થવું ને રહે જેવું અખંડ જોડાણ, ન કો ડીગના સ્થાપકાને આવશ્યક સૂચનાઓ, ડીલ થનારા બોર્ડને અગત્યની હિતશિક્ષાઓ, જેન ગણતા સર્વ વિભાગોમાં એકતા થવાની ને રહેવાની જરૂર, સર્વ મનુષ્યો મૂર્તિપૂજક છે તેને માટે ઉદાહરણો–વિગેરે વિષયોનું સારી રીતે સ્પષ્ટીકરણ કર્યું હતું. નામદાર મહારાજ સાહેબે કાંતે પિ-- તાના ભાષણમાં આ કાર્યની શરૂઆતથી પોતાની તરફનો સંતોષ જણાવ્યું હતું અને પોતે પણ મૂર્તિપૂજક હોવાથી સૃત્તિપૂજક જેને તરફથી પ્રારંભેલા આ કાર થી વધારે પ્રસરતા દર્શાવી હતી. શળાવ ઘણું આનંદ સાથે બરખાસ્ત કરી હતી. અમે આ જેન એ ગની ફતેહ ઇચ્છીએ છીએ, અને શ્રીમંત હ ય : સન્હાય આપવાની ખાસ સુચના કરીએ છીએ.
For Private And Personal Use Only