Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનેનું અધ્યાત્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. ૬ ત્યારપછી તે બન્ને સ્ત્રીઓને ધણીના દ્રવ્યની માલકી મેળવવા માટે પરસ્પર ક ધો. તેમાં એક સ્ત્રી કહેવા લાગી કે –“ આ પુત્ર મારે છે, તેથી ઘરની કુલ મા હું છું.” બીજી બેલી કે–“તું શેની ? આ પુત્ર તો મારે છે, માટે હું જ ઘા સ્વામિની છું.” આ પ્રમાણે તે બન્નેના કજીયાની ફરીયાદી રાજકુળમાં થઈ . અમાત્ય ( પ્રધાને ) પિતાના સેવકેને કહ્યું કે પ્રથમ તો આના સર્વ ધનના સરખા વિભાગ કરો, અને પછી કરવત વડે આ છોકરાના બે સરખા ભાગ : પછી એક ભાગ એક સ્ત્રીને આપો, અને બીજો ભાગ બીજી સ્ત્રીને આપો.” પ્રમાણે પ્રધાનનું વચન સાંભળીને જે સત્ય માતા હતી, તેણીના મસ્તકમાં હજારો મહાજવાળાવડે વ્યાસ એવા વજન ઘા જેવું લાગ્યું, તેણીનું હૃદય કં લાગ્યું અને હૃદયમાં જાણે વક શલ્ય પઠું હોય તેમ તે અત્યંત દુ:ખ સહિત ક લાગી કે–“હા સ્વામી! અરે મહામાત્ય (મેટા પ્રધાન) ! આ પુત્ર છે નથી, મારે ધન જોઇતું નથી, અને પુત્ર પણ જોતો નથી. એ એને જ પુત્ર અને એ જ ઘરની માલિક છે, હું પારકે ઘેર કામકાજ કરીને મારે નિર્વાહ ચત (iઈશ, આ પુત્રને દૂરથી જ જીવતો જોઈને રાજી રહીશ અને મારા આ કૃતાર્થ માનીશ. કારણ કે જે એમ સંતોષ ન માને તો હમણું જ પુત્ર ૨ થવાથી મારા જીવિતનો જ અસ્ત (નાશ) થાય છે.” પેલી બીજી સ્ત્રી તો કાંઈ. બેલી નહીં. તે ઉપરથી અમાત્યે પહેલી સ્ત્રીને ખરેખરી દુ:ખી થતી જણીને કે–“ આ સ્ત્રીને જ આ પુત્ર છે, આ બીજી સ્ત્રીને નથી.” એમ કહીને પ. સ્ત્રીને જ તેના સર્વસ્વની માલેકી આપી અને બીજીને કાઢી મૂકી. અહીં એ ત્યની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. પ્રથમ ગાથામાં સુચવેલાં ૧૭ દષ્ટાંતે સંપૂર્ણ. (ચા: जैनोनुं अध्यात्मशास्त्र अने नीतिशास्त्र, (અનુસંધાન પર ૩૬ ૮થી.) હવે આ આડી વસ્તુનો સંવાદ પડતો મૂકી મૂળ વિષય ઉપર હું આવું જે કર્મપરમાણુઓ આત્મામાં દાખલ થાય છે તેને ચેટે છે, તેનાં જુદા જુદા ભાગો થાય છે. તેઓ પિતાની મેળે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. આ બે ઉપર હું જરા વધારે ખુલાસો કરીશ, જેવી રીતે એક વખતે ખાધેલો એકજ જ રાક શરીરમાં પ્રવેશ્યા પછી તે જુદા જુદા રસ રૂપે શરીરમાં પરિણમી જાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38