Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાશ, ૯૯૪ તેવીજ રીતે એકજ જાતનાં કર્મ પરમાણુએ શરીરમાં દાખલ થયા પછી જુદા જુદા આફ ભાગમાં વહેંચાઈ જાય છે, ખારાકના થતા જુદા જુદા પરિણમનની માફક જ ક પરમાણુએનું પરિણમન થાય છે. આ પ્રમાણે એકઠા થયેલા, અંદર પ્રવેશેલા, રૂપાંતર થયેલા અને આત્મા સાથે એકરૂપ થઇ ગયેલા ક પરમાણુ આત્મા ઉપર હુમલે કરે છે, ત્યાં પેાતાનુ નવુ સૂક્ષ્મ શરીર ખાંધે છે. ( કાણુ શરીર ) અને ત્યાંસુધી આત્મા નિર્વાણુ પદને પામે છે, અને સૃષ્ટિના મથાળે મેક્ષપદમાં પહોંચે છે ત્યાંસુધી તેના સર્વ જન્મમાં તેના સર્વ જન્મમરણના ફેરામાં-પુન - મૈામાં તે કર્મા તેની સાથે ને સાથેજ રહે છે. આ કર્મથી ઉપજેલું સૂક્ષ્મ શરીર અથવા તા જૈન પરિભાષામાં કહીએ તેા કાણુ શરીર તે સાંખ્ય ધર્મમાં મનાતા સુક્ષ્મ શરીર અથવા તા લિંગશરીરના પ્રતિબિંબ રૂપજ છે, આ સૂક્ષ્મ શરીર અથવા તે કામણુ શરીરના જુદા જુદા પેટા વિભાગોને સમજવા માટે તે જે વત્તુદા જુદા આડ વિભાગોનું અનેલું છે તેનુ ટુક વર્ણન હું તમારી પાસે રજુ કરીશ. પ્રથમ અને ખીન્હે અને ભેદ ( જ્ઞાનાવરણીય અને દનાવરણીય ) જ્ઞાન અને શ્રદ્ધા,` કે જે આત્મા અથવા તેા જીવના સ્વાભાવિક ગુણા છે તેના રોધ કરે છે. તે એ ગુણ્ણાને પ્રગટ થવામાં વિદ્ન કરે છે, તે ગુણ્ણાને આવરી દે છે; ત્રીજું કર્મ ( માહનીય ) જીવને ભ્રમમાં-ખાસ કરીને રાગ અને દ્વેષ તથા વિકારી જુસ્સામાંથી ઉદ્ભવતા ભ્રમમાં ભુલાવે ખવડાવે છે; ચેાથુ કમ ( વેદનીય ) તે શાતા અને અશાતા-સુખ અને દુ:ખનાં પરિણામ લાવનાર છે; પાંચમુ કર્મ ( આયુષ્ય ) તેના ચાલુ અવતારમાં આત્માને કેટલું જીવન પસાર કરવાનુ છે-કેટલા વખત સુધી તે અવતાર તેને ભાગવવાના છે ? તેના વખતનું માપ કરનાર છે; છઠ્ઠું ( નામ કર્મ) એક જીવત પ્રાણી તરીકે જે જે વસ્તુઓની ( ઇંદ્રિય-અગાપાંગ વિગેરેની ) પ્રત્યેક જીવને જરૂર હાય છે તે તે વસ્તુએ સર્વ પૂરી પાડે છે; સાતમુ ક ( ગોત્ર ) જે વર્ગ માં અથવા ! જે જાતિમાં-જે પ્રકારમાં જીવને જન્મવાનુ હોય છે તે જાતિ અગર તેા વર્ગના તેને મેમ્બર કરે છે; આઠમુ ક ( અંતરાય ) તેના સગુણ્ણા અને શક્તિની પરિપૂર્ણ પ્રાપ્તિમાં આત્માને અંતરાય કરે છે. આ આઠે પ્રકારનાં કર્મો અમુક ચાકસ વખત સુધી તેના નિીત કરવામાં આવેલા અમુક સમયની લંબાઇ સુધીમાંતેટલા વખત સુધી સત્તામાં રહે છે, જે દરમીયાન તેએ ઉદયમાં આવે છે અને આત્મા ઉપર તે પાતાની સત્તા ચલાવે છે-આત્માને અસર કરે છે. આ પ્રમાણે ઉદ્દયમાં આવ્યા પછી તે કર્મોના નાશ થઈ જાય છે. આત્મા ઉપરથી તેઓ ખરી પડે છે. હું નામ નિર્જરા છે. આનાથી વિરૂદ્ધનું કાર્ય આત્મામાં કર્મનું આવવું ડનું ૧ આમાં દર્શનનો અય શ્રદ્ધા સમજવામાં ભૂલ થઇ છે, અહીં તેને અશ્ર્વ સામાન્ય ઉપયોગ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38