Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ જૈન ધર્મ પ્રકાશ, કે એક પુરૂષ બહિમિએ ગયે. ત્યાં તેની ગુદાની નીચે બિલમાં પ્રવેશ કરતા એક કાકીડાની પૂંછડી તેની ગુદાને અડકી. તે વખતે તેને શંકા થઈકે– ખરેખર મારા શરીરમાં કાકીડો પેસી ગયે.” પછી તે ઘેર ગયે. પરંતુ તે શંકાને લીધે તેને ઘણું જ અકળામણ થઈ, અને તેથી તે કેટલેક દિવસે અત્યંત કૃશ થઈ ગયે. પછી તેણે વૈદ્યને તે વાત કરી. વૈદ્ય જાણ્યું કે–“આ વાત તદ્દન અસંભવિત છે, માત્ર આને ટી શંકા ઉત્પન્ન થઈ છે, તેનું જ આ પરિણામ છે.” એમ વિચારીને તે વૈદ્ય બે કે –“જે તું મને સે રૂપીયા આપે તે હું તારી વ્યાધિ મટાડી તને વ્યાકુળતા રહિત કરૂં.” પેલાએ તે વાત અંગીકાર કરી. એટલે વૈધે તેને રચનું ઔષધ આપ્યું. અને લાખના રંગથી ખરડેલો એક કાકીડા ઘડામાં નાંખીને તેને તેમાં માત્સર્ગ કરાવ્યું. પછી તે વૈધે તેને વિાથી ખરડાએલો કાકીડ ઘડામાં પડેલો દેખાડ્યો. તે જોઈને તેની શંકા દૂર થઈ, એટલે પાછું તેનું શરીર પ્રથમની જેવું પુષ્ટ થયું. અહીં વૈધની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૭ હવે વો એટલે કાગડાનું દષ્ટાંત આ પ્રમાણે – બેનાતટ નામના નગરમાં કોઈ બધે કઈ વેતાંબર ક્ષુલ્લક સાધુને પૂછયું કે—“હે ક્ષુલ્લક ! તમારા અહંત સર્વજ્ઞ છે, અને તેના તમે પુત્રે છે, તે તું કહે કે આ ગામમાં કાગડા કેટલા વસે છે ?” તે સાંભળીને શુદ્ધકે વિચાર્યું કે-“ આ બૌદ્ધ શઠ છે, માટે તેની સામે લડતા વાપરીને જ તેને છત જોઈએ.” આ પ્રમાણે વિચારીને ક્ષુલ્લકે તેને આ પ્રમાણે કહ્યું કે – સદ્દેિ વાનરૂક્ષ, રૂફ જયદે વિનંતિ . जइ ऊणगा पवसिया, अभहिया पाहुणा आया ॥१॥" હે ભિક્ષુ ! આ બેનાતટ પુરમાં સાઠ હજાર કાગડાઓ વસે છે. પણ અત્યારે ગણતાં જે તે કરતાં ઓછા થાય તે બાકીના પરદેશ ગયા છે એમ જાણવું અને જે તેથી વધારે થાય તે તેટલા પણ આવ્યા છે એમ સમજવું.” આવે ઉત્તર સાંભળીને પેલે બોદ્ધ ભિક્ષુ નિરૂત્તર થઈ ગયે, તેથી જાણે - સ્તક ઉપર લાકડીનો પડાર પડ્યો હોય તેમ માથાને ખજવાળ મનપણે ચાલ્ય ગયે. અહીં ક્ષુલ્લકની ઐત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૮. હવે કાર એટલે વિદાનું ઉદાહરણ આ પ્રમાણે – કઈ ગામમાં એક શુદ્ધ જાતિને માણસ રહેતો હતો. તેની ભાર્યા નવા વનની ઉત્પત્તિથી મનહર હતી, તથા તેણી પોતાના બે નેત્રાના વક્ર અવલોકન રૂપી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38