Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. ભાવના૦ ૨ ભાવના૦ ૩ ભાવના૦ ૪ મતલબીઓ મેળાવડે, ગરજે દાખે પ્રીત; ચારે પાણી નવ નીરે, ગઢા બેલની રીત. કુટુંબ કબીલે કાર મેળારે, વાત વહેચે બંધુ મળી, વિપત ન વહેચે કોય; ભીડ સમે ભાગે સગાં, દવ ત્યાં પંખી ન હોય. જ્યાં મધ ત્યાં માખીનો મેળે રે૦ રામ ગેવિંદ દ્વારામતી, બળતી મૂકી જાય; સુભમ જળધીમાં પડ્યા, કરી ન દેવે સહાય. અશરણ જીવને મેહ ફસાવેરે૦ ક્ષણ ક્ષણ આવરદા ઘટે, ઘટે દિવસ ને રાત, આજ તાણું હમણું કરે, કાલ તણી શી વાત. માનવ ભવ તે ફરી નહિ આવે. નિત્ય મિત્ર કાયા સગાં, પર્વ મિત્ર કહેવાય; શરણ ન રાખે છવને, ધર્મ મિત્ર કરે સહાય. અંત સમે તે ધર્મ છે બેલી. સમય સીંચાણે શિર ફરે, તાકે દાવ પ્રચંડ ધર્મ વિના શરણું નહિ, કહે શુભ સાંકળચંદ, ભાવના અશરણ મેહનવેલીરે ભાવના૦ ૫ ભાવના૦ ૬ ભાવના ૭ ૧. લા- શોષા. શાંતિસમે કઈ તપ નહિ, શાંતિ સમું નહિ સુખ, શાંતિ સહજ શાંતિ કરે, ક્રેપ સમું નહિ દુઃખ. ઉદય થતાં ક્રોધાગ્નિને, બળ આતમઘર યાર; સમતાજળ ને ના મળે, બળે બીજાનું દ્વારા ધસપના ડંખથી, આવે તનમાં વ્હેર; ક્ષમામંત્ર પઢતાં થકા, ઝટ ઉતરે તે જાહેર. ક્ષમા કરે સે પ્રાણીપર, કદી અપરાધી હોય; મીઠાં વચને જે બને, તે કડવે નહિં હેય. અપકારીને પણ કરે, જે ગુણીજન ઉપકાર વિરલા શ્રીવીર જાણજે, તે સજ્જન સરદાર. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36