Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિનદીક્ષા-પ્રકરમ મગર, કેસરી, મયૂર અને કલહંસ પ્રમુખ આકારને ધારવાવાળા દેવ-વાહનાની સ્થાપના કરવી. ૨૨. Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી રીતે ભકિત અને વૈભવ અનુસારે સમવસરણની રચના કયે છતે પ્રદોષ (સાંજ) સમયે શુભ તિથિ વાર નક્ષત્ર યેગે. ચદ્રખળવાળુ' લગ્ન (મુહુર્ત) પ્રાપ્ત થયે જેને દીક્ષા દેવાની હોય તે સમવસરણમાં આવે. ૨૩. પછી ત્રિભુવનગુરૂના ગુણુ ગ્રામ કરવાથી તેમના ઉપર તીવ્ર રૂચિ જેને ઉત્પન્ન થઇ છે એવા તેને સામાન્ય રીતે જિનદીક્ષાની મર્યાદા જણાવવામાં આવે. ત્યારબાદ તેને સમવસરણમાં આગળ કહેવામાં આવતી રીતિ મુજબ પ્રવેશ કરાવવામાં આવે. ૨૪. દીક્ષા લેવાની ઇચ્છાવાળાના કરસપુટ (ખાખા) માં સુગધી પુષ્પ (અથવા સુગંધી ચૂર્ણ અને પુષ્પા ) આપવાં તથા શ્વેત વસવર્ડ (ધીમે રહી) તેની આંખે પાટા માંધવા. પછી તેના હાથે સમવસરણમાં ક્ષેપવામાં આવતા પુષ્પના પડવાવડે દીક્ષાની આરાધના કે વિરાધનારૂપ તેની સારી નરસી ગતિ આશ્રી ગુરૂ મહારાજાએ નિર્ણય કરવા કે તેને દીક્ષા આપવી કે ન આપવી. ( આ વિધિ દીક્ષા લેનાર હાય તેને પ્રથમ પવિત્ર જળથી સ્નાન કરાવીને કરાવાય છે. ) નિય કરવા માટે તેના હસ્તસ'પુટમાં આપેલા સુગંધી પુષ્પો Àપવવામાં આવે તે જો સમવસરણની મધ્યમાં પડે તે દીક્ષાની આરાધનાવડે તેની સુતિ અને જે તે પુષ્પ સમવસરણુની બહાર પડે તેા દીક્ષાની વિરાધના વડેતેની યુગતિ સમજવી. ૨૫ “ તે ખાખત નિર્ણય કરવા અત્ર મતાંતર દર્શાવવા કહે છે. ” 41 દીક્ષા લેનારે કે ખીજાએ તેવે પ્રસગે ઉચ્ચારેલા ‘ સિદ્ધિ વૃદ્ધિ ' ઇત્યાદિક શુભાશુભ અસસૂચક શબ્દોવડે તે દીક્ષા સ.ખંધી નિર્ણય થાય એમ અન્ય આચાર્યો કહે છે; વળી આચાર્ય ( દીક્ષાગુરૂ ) સબંધી મન વચન કાયાના યાઞની શુભાશુભ પ્રવૃત્તિથી તેના નિર્ણય થઇ શકે છે એમ કેટલાક આચાર્યો કહે છે. તેમજ દીપક, ચંદ્ર, તારા પ્રમુખની જ્યોતિ અધિક તેજવાળી કે મ તેજવાળી થવાથી પણ તેને નિર્ણય થઈ શકે છે તથા દીક્ષા ગ્રહણ કર્યાબાદ તેના શુભ યોગ ( આચરણ ) ઉપરથી તેના નિય થાય છે એમ કાઇક આચાર્યો ૐ છે. ૨૬. સમવસરણમાં પુષ્પ પડવાથી યોગ્યતાના નિર્ણય થતાં તેને દીક્ષા અપાય પણ તે પુષ્પ સમવસરણ બહાર પડે તે શે! વિધિ આચરવા ? તે કહે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36