Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ, આણંદજી કલ્યાણુજીની ઓફિસ અમદ વાદ તા. ૫ માહે મે સને ૧૯૧૨, -સવત ૧૯૬૮ ના વૈશાખ વદ ૪ વાર રવેશ જાહેર ખબર: આ ઉપરથી હિંદુસ્તાનના તમામ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ગૃહસ્થાને ખ બર આપવામાં આવે છેકે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ્થાનીક પ્રતિનિધિઓની મીટીંગ મળેલી તેમાં તા.૧૨ માર્ચ સને ૧૯૧૨ ન રોજ ઠરાવ થયેલ તેને અનુસરીને સને ૧૮૮૦માં અમદાવાદ મુકામે હિંદુસ્તા નના જૈન શ્વેતાંબર સકળ સંઘે મળીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ખંધા રણનુ પ્રોસીડીંગ કરેલુ તે પ્રેસીડીંગની નકલ. "હિંદુસ્તાનના જૈન શ્વેતાંબ મૂર્તિપૂજકની વસ્તીવાળાં જાણીતાં સ્થળામાં મોકલવામાં આવેલ છે અને લખ વામાં આવ્યુ છે કે ત્યાંના સંઘ તથા આસપાસના ગામાના તે ગામના સઘન સાથેના સંબધ રાખનારા ગૃહસ્થાને મેળવી સદરહુ પ્રેસીડીંગમાં કે ઇ સુધારો વ ધારા સંધને કરવા દુરરત જણાય તો તે અમાને તા. ૩૦ મી જુન સને ૧૯૧૨ સુધીમાં લખી મેકલવું'. તથા ઉપર મુજબની હકીક્ત છતાં કોઈ સ્થળના સધને પ્રેોસીડીંગની નકલ સાથેનો કાગળ સરત ચુકથી મોકલવામાં ન આવ્યા હોય તો, તે સ્થળન સ'ધ તરફથી અમને લખવામાં આવશે એટલે તરત મે મેકલી આપવામાં આવશે સદર. દલપતભાઇ મગનભાઇ હરીલાલ મછારામ વહીવટદાર પ્રતિનિધિ મુંબઈ શ્રાવિકાશ્રમની નિયમાવળી ' ઉપર જણાવેલી નિયમાવળી તેના વ્યવસ્થાપક મડળ તરફથી અમને મેકલવામાં આવી છે તેની પહોંચ સ્વીકારતાં જણાવવાની જરૂર પડે છે કે આ શ્રાવિકાશ્રમ ત્રણ વર્ષ થયા દિગંબર શ્રાવિકાઓને માટે સ્થાપન કરવામાં આવેલ છે. આ નિયમા હાલમાં જ સશધિત કરીને બહાર પાડવામાં આવી છે. તેમાંના નિયમે બહુ સારી રીતે ઘડાયેલા છે. શ્વેતામ્બર ભાઇએ વિગેરેને અનુકરણ કરવા લાયક આ કાર્ય છે. નિયમેની અ ંદર શ્રાવિકાઓને પાળવાના નિયમે સારા ઘડાયેલા છે. રાત્રીભાજન અભક્ષ્યભક્ષણાદિનો ત્યાગ કરવાના તેમજ જિનદર્શનાદિની આવશ્યકતાના નિયમે પ્રશસનીય છે. આવા ખાતાએ પુખ્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36