Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યી પ્રવિણ શ્રાવિકા ચલાવનાર હોય ત્યારે જ નિપણપણે ચાલી શકે છે. વ્યવસ્થાપક મંડળે તે યેજના ઠીક કરે છે. આવા ખાતા ધાપવા ઈચ્છનારે આ નિયમાવળી ખાસ વાંચવા લાયક છે. અમે તેના સ્થાપક તથા સહાયક વિગેરે ધન્યવાદ આપીએ છીએ. ગ્રાહકો પ્રત્યે વિજ્ઞાસ. ગયા વર્ષમાં પ્રેસની અગવડના કારણથી તેમજ તંત્રની અવારનવાર ગેરહાજરી વધારે રહેવાવાં માસિક નિયમિત બહાર પડી કયું નથી, તે પણ લેખ સારા આપીને બનતા રે ના આપવામાં આવ્યું છે. નવા વર્ષ માં પગ વિષય સંકલના શ્રેષ્ટ રાખવામાં આવે છે. આવા અમૂલ્ય લાભદાયક માસિકના ગ્રાહુક કાયમ રહેવુ, લવાજમ વગર મંગાવ્યે મેકલી આપવું અને નવા ગ્રાહકો કરી આપવા એ દરેક જૈનબંધુની ફરજ છે. જે ગ્રાહકોનું ચિત્તા લેખે વાંચીને સંતુષ્ટ થતું હોય તેમણે અકેક નવું ગ્રાહક કરી આપવા તઢી લેવી કે જેથી અમે કદમાં વધારે કી વધારે લાભ આપવા શક્તિવાન થઈએ. આ માસિકની નકલે ભેટ તરીક ઘણી જવાથી અને પંચાંગમાં તેમજ ભેટમાં વધારે ખર્ચ થવાથી તેમજ કેટલાક ગ્રાહકો પાનીબા રાખ્યા છતા લવાજમનું વેલ્યુ. રવીકારવામાં અને ખાડા કરતા હોવાથી ઉપજ ખર્ચના આંકડા સરખા થવા પણ મુશ્કેલ પડે છે, માટે સારી આશા રાખનારે સપડાયક થવું યે છે તે સાથે ઉત્તમ જૈન લેખ કે સારા લેખ લખા મેકલવા ગ્ય છે કે જે જૈન વન ઉપકારક થઈ પડે, અમારી તેને માટે નમ્ર પ્રાર્થના છે. - cccccc --- ભાવનગર પાજરાપોળ લેટરી. પહેલું ડ્રોઇંગ 61155 ટીકીટેનું નીકળી ગયું છે. ઈનામ ર૭૪૦ 3 24450) ના આપવામાં આવ્યા છે. ઈનામના રૂપીઆ વહેંચવાનું કામ હું શરૂ થવાનું છે. બીજા ડ્રાઇંગ માટેના હેંડબલે બહાર પડ્યા છે, તેમાં ટીકીટ 40000 નીકળવાની છે. ઈનામ રૂ. 16000) ના રાખ્યા છે. પહેલું ઈના રૂ. 2000) નું રાખ્યું છે. નવી ટીકીટ ખપવાનું શરૂ થઈ ગયું છે. પહેલું વખત જેમને સારા ઇનામે મળેલાં છે તેઓ તેમજ બીજા બેવડા લાભ જાણી ને ખરીદ કરવા લાગ્યા છે. પહેલા ડ્રોઇંગનું કામ આટલું બધું સફાઈથી સંતોષકારક થયું છે કે તેને માટે સે એક સરખી પ્રશંસા કરે છે. તેના ઈના મેનું લીસ્ટ છેડા વખતમાં છપાઈને બહાર પડવાનું છે. આર્ય બંધુઓ ટીકીટે ખરીદ કરીને સહાય આપવા લાયક છે. કારણ કે એક પંથને બે કાજ એમાં રહેલા છે. તંત્રી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36