Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્સંગ (સપ્તમ સોજન્ય.) બિકની ધન્યા નામની ભયોએ દાઝેલા-નાંખી દેવાયક આવડે તે મુનિને પ્રતિલાન્યા. તે વખતે આ અંબર દેવતા. “ અહો દાન ! અહે દાન ! ” એમ બોલીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. આ પ્રમાણે સ્થાને સ્થાને દેવતા તે મુનિના ધર્મા પ્રભાવને વિરતાતો હો, અને તે મુનિ તરૂપી શસ્ત્રધારાએ કરીને કમને ખપાવતા વિચારતા હતા. છેવટે આયુષ્યને અંતે તે કુશળ મુનિએ અનશન કર્યું. તે વખતે તે દેવતા શેકસહિત તેમના ચરણ કમળની સેવા કરવા લાગે. પાદપિપગમ અનશન કરેલા તે મુનિ પંચ પરમેથીનું મરણ કરતા શુદ્ધ ધ્યાન રસમાં ઉલસવાળા મનને લીન કરીને અસલ મુક્તિરૂપ સુખ સમૂહના નિઝરણુ વડે પૂર્ણ એવા સવાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ પણે ઉત્પા થયા. (ત્યાંથી થી મનુષ્ય ભવ પામીને મોક્ષે જશે.) હે ભવ્ય જને ! આ સંવર મુનિની સત્ય કથા સાંભળીને કર્મના મર્મસ્થાનને નાશ કરવા માટે ધર્મના આરાધનમાં જ યત્ન કરો. । इति तपधर्मे संवरमुनि कथा. । सत्संग (सप्तम सौजन्य.) (લખનાર તીચંદ ગિરધરલાલ કાપડીયા. એલિસીટર.) અન્ય પ્રસંગે આપણે “તૃષ્ણા છેદ “ક્ષમા” “મદત્યાગ “પાપભીરુતા” “સત્ય અને “સાધુપદ અનુસરણ એ છ સંતજન્યનાં વિષય પર વિચાર કર્યો. આપણે એ પ્રત્યેક વિષયમાં જોયું હતું કે સજન્ય પ્રગટ કરવા માટે એ પ્રત્યેક સદુગુણ બહુ ઉપયોગી છે. એ છ સદ્ગણેમાંથી કેટલાક વ્યતિરેક સ્વરૂપવાળા છે અને કેટલીક અન્વય સ્વરૂપવાળા છે. એ તે એઓના નામ માત્રથી સમજાય તેવું છે. હકીકત એમ છે કે આ પ્રાણી સંગે પ્રમાણે પિતાના વર્તન વિચારે ફેરવ્યા કરે છે. શુભ સંગમાં હાય છે ત્યારે તે સામાન્ય રીતે શુદ્ધ આચરણ તરફ દોરાઈ જાય છે અને અશુભ સંગમાં હાય છે ત્યારે વિપરીત આચરણ તરફ ઉતરી જઈ આત્મતત્વને અવનતિમાં ફેંકી દે છે. સગો ઉપર વિજ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36