Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનદીક્ષા –પ્રકરણમ. દ હેય તથા સમ્યગ જ્ઞાન અને સદનુષ્ઠાન સંપન્ન સલ્લુરૂને સંબંધ થયે હોય તે વિશિષ્ટ જીવ આ જિનદક્ષાને ગ્ય જાણ. ૪. દીક્ષા રાગનું સ્વરૂપ ત્રણ ગાથાથી બતાવે છે. ” તથવિધ કર્મના ક્ષપશમથી સ્વભાવેજ અથવા સમ્યગ દર્શનાદિક મેક્ષ માર્ગને સદાય સમાચતા અને ધાર્મિક જનાને બહુ માન્ય એવા કઈ દિક્ષિત જેને શ્રવણે સાંભળીને અથવા નજરે દેખીને આ જિનદીક્ષામાંજ એવી રૂચિ ઉત્પન્ન થાય કે ભવસાગરને પાર પમાડવા ફરી વહાણ જેવી, લેકિક વસ્તુ એની પૃહા નહિ રાખનારી તથા સંતત તદ્ભાવ પરિણામવાળી આ જિનદીક્ષા હું કેવી રીતે પામી શકું. દીક્ષા ગ્રહણ કરતાં વિદનજ ન આવે અને કદાચ પ્રબળ કર્મ યુગે વિશ્ન આવી પડે છે તે દીક્ષામાં મનની અત્યંત દઢતા રાખવી, એ ( શ્રદ્ધા, વિન રહિતતા અને ચિત્તની દઢતા રૂપ) દીક્ષારાગ સિદ્ધાન્તકરેએ કહ્યું છે. પ-૬-૭. “હવે લોકવિરૂદ્ધ ત્યાગ જણાવવા લેકવિરૂદ્ધ આચરણ સમજાવે છે.” સર્વ કોઈની નિંદા એટલે કોઈની પણ નિદા કરવી તે, તથા જ્ઞાનાદિક ગુણસંપન્ન આચાર્ય પ્રમુખની નિંદા તે વિશે લેકવિરૂદ્ધજ છે. સરલ પણ સ્કૂલ બુદ્ધિવાળા જેનેની ધર્મ કરણી દેખી તેમની તથા તેમના ધર્મગુરૂની મશ્કરી કરવી, તેમજ લેકમાં પૂજનીય ગણાતા એવા રાજા, અમાત્ય, શ્રેષ્ઠી તથા તેમના ગુરૂ પ્રમુખની હીલના કરવી, બહુ લેકોની સાથે વિરોધ કરનારને સંગ કરે, દેશાદિક આચારનું ઉલ્લંઘન કરવું, ઉભટ વેશ પ્રમુખનું ધાવું, તથા દાન વિગેરે કરતા રહિત કરવા, સારા માણસે (સજજને) ને કષ્ટ પડે તેમાં સંતોષ માન, તેમજ છતી શક્તિએ તેમનાં દુઃખ દૂર કરવા ઉપાય ન કરેએ બધાં લેકવિરૂદ્ધ કૃત્ય જાણવા. ૮-૯-૧૦ “ હવે સુંદર ગુગ બતાવતા છતા કહે છે. ” સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત જે ગુરૂ હોય તે સુગુરૂ કહેવાય. સ્વપ્ન અવસ્થામાં તે (ગુરુ) ના યેગે જળ, અગ્નિ પ્રમુખથી આપણું બચવું, પર્વત પ્રાસાદ કે વૃક્ષના શિખર ઉપર ચઢવું તેમજ સર્ષ કે તેવા કુર જાનવરથી આપણી રક્ષા થવી તે ઉપરથી ગુરૂના સુંદર વેગનું અનુમાન કરી શકાય છે. ૧૧ “હવે સમવસરણ રચનાદિક દીક્ષાવિધિ જણાવે છે " For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36