Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री जैनधर्मप्रकाश. JAINA DHARMA PRAKASHA. 4 Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. જિનમતસ રસનાથકી, પાનકા પ્રતિમાસ; રસિકના સમગ્ન હૈ, વાંચી જૈનપ્રકાશ. પુસ્તક ૮ સુ. શક ૧૮૧૪ વૈશાખ શુદ્ધિ ૧૫ સવત ૧૯૪૮ એકર્ જો जैनशाळा. ( સાંધણ પાને ૧૭૮ થી.) ભુજંગી. ખરા ભાવથી જ્ઞાનનુ દાન દેવા, નહી ચુકશે। સજ્જના લાભ લેવા; રૂડા જ્ઞાનને તેા તમે શું વીસારા, પુરા પ્રેમથી જૈનશાળા કરાવો. વડી હેાંશથી તે વરાએ કરે છે, રળીને વળી ધળમાં શું ધરે છે; મળ્યું. પુન્યથી તેા કરે! પુન્ય યારા, પુરા પ્રેમથી જૈનશાળા કરાવે. વીવાને વરાએ કયામાં વહ્યું શું, અમસ્થા જુલાએ અરે સજ્જને શુ; ખરા લાભ લેવા તમે જો વિચારે, પુરા પ્રેમથી જૈનશાળા કરાવો. For Private And Personal Use Only ૧૦ ૧૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20